________________
ત્રણ રને ટાંકે છે. “પંચાસ્તિકાય”, “પ્રવચનસાર” અને “સમયસાર” એ નામના તેમના ત્રણ પ્રસિદ્ધ ગ્રંથ “નાટકત્રય” કે
પ્રાભૂતત્રય” કહેવાય છે, અને વેદાંતીએના “પ્રસ્થાનત્રય” (ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા જેવું જ સ્થાન દિગંબર પરંપરામાં ભોગવે છે.
" દિગંબર સંપ્રદાયનું મુખ્ય ધામ દક્ષિણ દેશ ગણાય. આધુનિક સમયમાં ગુજરાત તરફ જૈન તેમજ જૈનેતરને દિગંબર સંપ્રદાયનાં પુસ્તકને વ્યાપક પરિચય કરાવવાનું માન શ્રીમદ્ રાજચંદ્રને ઘટે છે. તે પિતે દિગંબર સંપ્રદાયના ન હતા. પરંતુ, તેમણે રથાપેલા પરમથુત પ્રભાવક મંડળે હિંદી અનુવાદ સાથે ઘણું દિગંબર ગ્રંથને પ્રકાશિત કર્યા છે અને સંસ્કૃત પ્રાકૃત ન જાણનારને પણ તે ગ્રંથને પરિચય કરવાનો માર્ગ સુલભ બન્યો છે. આ ગ્રંથમાં શ્રી કુંદકુંદાચાર્યના ઉપરના ત્રણે પ્રસિદ્ધ ગ્રંથને સારાનુવાદ એકત્રિતરૂપે આપવાને પ્રયત્ન કર્યો છે. દિગંબર સંપ્રદાય અહીંથી આગળ વધતા પહેલાં
દિગંબર સંપ્રદાય અને તેની શરૂઆતના ઈતિહાસ વિષે થોડી માહિતી મેળવી લઈએ.
' મહાવીર ભગવાનના નિર્વાણ (ઈ. સ. પૂર્વે ૪૬૭) પછી આચાર્ય પરંપરામાં સાતમાં આવેલા શ્રીસંભૂતિવિજયના મૃત્યુ બાદ તેમના ગુરુભાઈ ભદ્રબાહુ આચાર્ય બન્યા. તેમને સમય મહાવીર પછી ૧૭૦ વર્ષ એટલે
વધુ વિસ્તાર માટે જુઓ આ માળાનું “સંચમધર્મ પુસ્તક, ઉપોદઘાત પા. ૧–૧૦.
મ વિશે થોડી માહિતી નિર્વાણ
વિલા શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org