________________
૧.?.1 ૧, સુવર્ણકમલસ્થિત પદ્માસનસ્થ તીર્થંકર-શ્રમણ ભગવાન મહાવીર જૈન ધર્મે અસંખ્ય વર્ષોની ગણતરીનો ‘ઉત્સર્પિણી’ નામનો અને એ પૂરો થતાં એ જ માપનો “અવસર્પિણી' નામનો એક મહાકાળ દર્શાવ્યો છે. આ મહાકાળમાં ભારતની ભૂમિ પર યથાકાળે ૨૪ તીર્થકરો જન્મે છે. તેઓ અહિંસા, સંયમ અને તપની ઉત્કટ સાધના વડે પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરીને સર્વગુણસંપન્ન પરમાત્મપદને પામે છે. જૈનો તેમને “ઈશ્વર” તરીકે પૂજે છે. તેઓ સર્વજ્ઞ (ત્રિકાળજ્ઞાની), અતિમ કોટિના ચારિત્રવાન અને સંપૂર્ણ
વીતરાગદશાને વરેલા હોય છે. આવા તીર્થંકર-દેવા લોકોને તારનારા ધર્મતીર્થની સ્થાપના કરે છે અને તેથી તે તીર્થકર કહેવાય છે. તેઓ પ્રતિદિન હજારો મનુષ્યોને ધર્મની દેશના આપી તેમને આત્મકલ્યાણનો માર્ગ દર્શાવે છે, પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સકલ કર્મનો ક્ષય કરી શીવ્ર મુક્તિ(–મોક્ષ – સિદ્ધિ સ્થાને પહોંચી જાય છે અને પોતાના જીવનનું અન્તિમ સાધ્ય સિદ્ધ કરે છે. મોક્ષપ્રાપ્તિ થયા પછી તેઓને આ સંસારમાં જન્મ લેવાનો રહેતો નથી. સર્વ દુઃખથી મુક્ત બનેલા તેઓ ત્યાં અક્ષય, અનંત એવા આધ્યાત્મિક સુખનો સર્વોત્તમ આનંદ ભોગવે છે. રાગ-દ્વેષના વિજેતા પરમાત્માને જૈનો તીર્થકર, અહંત, અરિહંત, વીતરાગ, જિન વગેરે નામથી ઓળખાવે છે. - આ ચિત્ર આ કાળના અંતિમ-૨૪મા તીર્થકર ભગવાન શ્રી મહાવીરનું છે. તેઓશ્રી વર્ધમાન, દેવાર્ય, જ્ઞાતનંદન આદિ નામોથી પણ ઓળખાય છે.
१. सुवर्णकमलस्थित पद्मासनस्थ तीर्थंकर-श्रमण भगवान महावीर जैन धर्म ने असंख्य वनों की गणना का 'उत्सर्पिणी' नामक तथा उसके पूर्ण होने पर उतनी ही गणना का 'अवसर्पिणी' नामक एक महाकाल का कथन किया है। इस महाकाल में भारत की पवित्र भूमि पर चौबीस-चौबीस तीर्थङ्कर जन्म लेते हैं। वे अहिंसा, संयम और तप की उत्कट साधना द्वारा अपनी आत्मा की सम्पूर्ण-शुद्धि करके सर्वगुणसम्पन्न परमात्म-पद प्राप्त करते हैं। जैन धर्मानुयायी उनकी ईश्वर के रूप में पूजा करते हैं। वे सर्वज्ञ (त्रिकालज्ञानी) अन्तिम कोटि के चारित्रवान् और सम्पूर्ण वीतरागदशा
से युक्त होते हैं। ऐसे तीर्थङ्कर-देव लोक का उद्धार करने वाले धर्म-तीर्थ की स्थापना करते हैं। और इसी लिये वे तीर्थङ्कर कहे जाते हैं। वे प्रतिदिन हजारों मनुष्यों को धर्म की देशना देकर उन्हें आत्मकल्याण का मार्ग दिखाते हैं। और अपनी आयु पूर्ण होने पर वे सकल कर्मों का क्षय करके मुक्ति (- मोक्ष - सिद्धि) स्थान पर पहुँच जाते हैं। और अपने जीवन का अन्तिम साध्य सिद्ध करते हैं। मोक्ष-प्राप्ति के पश्चात् उनके लिये इस संसार में जन्म लेना शेष नहीं रहता। सर्व दुःखों से विमुक्त होकर वे वहाँ अक्षय, अनन्त, अव्याबाध ऐसे आध्यात्मिक सुख का आनन्द भोगते हैं। जैनी राग-द्वेष के विजेता अपने आराध्य परमात्मा को अर्हन् , अरिहंत, वीतराग, जिन आदि नामों से सम्बोधित करते हैं। यहाँ सामने दिया गया भव्य चित्र इस काल के अन्तिम-२४ वें तीर्थकर भगवान् श्रीमहावीर का है। उन्हें वर्धमान, देवार्य, ज्ञातनन्दन आदि नामों से भी पुकारा जाता है।
1. BHAGWAN MAHĀVĪRA : THE GREAT SAVIOUR IN LOTUS-POSTURE
The concept of time in Jainism is cyclic with the cycles of ascendance and descendance, each of uniform duration. During this period, twenty-four great Tirthamkaras are born in Bhārata. They attain perfection by rigorous practice of non-violence, self-control and severe austerities. They are omniscient, omnipotent and are absolutely free from passions.
They lay down the path for the spiritual uplift of humanity and hence are known as Tirthamkaras. They are highly venerated and worshipped by all the Jains. After annihilating all karmans, they get rid of the cycle of births and deaths and attain siddhi-a state of complete spiritual bliss. They are also known as Arhats, Arihantas, Vītarāgas, Jinas etc. The illustration facing this page shows Bhagavan Mahāvīra, the twenty-fourth and the last great Tirthamkara of this age. He is also known as Vardhamana, Devarya, Jnatanandana, etc.
धर्मचक्र
-
वंदना
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org