Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૩૩
પ્રાર્થના, તે સ્વરૂપ લોભ તે કાંક્ષા, તે કેવો ? તારુણ: = રૌદ્ર (રૌદ્રધ્યાનના કારણભૂત અતિઉત્કટ) એ ઇચ્છા મૂચ્છ, ગૃદ્ધિ અને દારુણ કાંક્ષારૂપ લોભ, એ સર્વ પરિગ્રહવિરમણ મહાવ્રતમાં અતિચાર કહેલો છે. એમ માનીને તેને તજે. (૫)
अइमत्ते अ आहारे, सूरखित्तंमि संकिए । राईभोयणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ।।६।।
વ્યાખ્યા : તિમાત્ર આહાર: = રાત્રે સુધા લાગવાના ભયથી દિવસે ઘણો આહાર લેવો. તથા સૂરક્ષેત્રે હૂિર્ત = સૂર્યનો ઉદય કે અસ્ત થયો કે નહિ ? એવી શંકા હોવા છતાં આહાર લેવો, તે રાત્રિભોજનવિરમણ વ્રતમાં અતિચાર છે, એમ સમજી તેને તજે. (૯)
, આ રીતે છ વ્રતોના અતિચાર કહ્યા, હવે તેની રક્ષાનો ઉપાય કહે છે. दसणनाणचरित्ते अविरहित्ता ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे विरयामो पाणाइवायाओ ।।१।।
વ્યાખ્યા : ટર્શનનવરિત્રવિરાધ્ય = દર્શન-જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના (અવિરાધિત), શિતઃ શ્રમધર્મે = સાધુ ધર્મમાં સ્થિર થયેલો હું, પ્રથ વ્રતમ્ અનુરક્ષક = પહેલા વ્રતનું કોઈ અતિચાર ન લાગે તેમ રક્ષણ (પાલન) કરું છું. કેવો હું ? વિરતોડગ્નિ પ્રતિપાતાત્ = સર્વથા પ્રાણાતિપાતથી (હિંસાથી) વિરામ પામેલો હું છું. અર્થાત્ રત્નત્રયીનું યથાર્થ પાલન કરતો, શ્રમણ ધર્મમાં નિશ્ચલ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલો હું કોઈ પણ અતિચાર ન લાગે તેમ પહેલા મહાવ્રતનું રક્ષણ (પાલન) કરું છું. दंसण० । बीअं वयमणुरक्खे, 'विरयामो मुसावायाओ ।।२।। दंसण० । तइयं वयमणुरक्खे, विरयामो अदिनादाणाओ ।।३।। दंसण० । चउत्थं वयमणुरक्खे, विरायमो मेहुणाओ ।।४।। दंसण० । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ।।५।। વંસTo I છેટું વયમપુર, વિરવાનો રામાયUTગો માદા
વ્યાખ્યા : બાકીની આ પાંચ ગાથાઓનો અર્થ પણ ઉપર પ્રમાણે સમજી લેવો. માત્ર બીજી ગાથામાં “મૃષાવાદથી વિરામ પામેલો', ત્રીજી ગાથામાં “અદત્તાદાનથી વિરામ પામેલો” ચોથી ગાથામાં મૈથુનથી, પાંચમી ગાથામાં પરિગ્રહથી અને છઠ્ઠી ગાથામાં રાત્રિભોજનથી વિરામ પામેલો છું. આ રીતે ફેરફાર કરીને દરેક ગાથાનો અર્થ કરી લેવો. તે વ્રતોના રક્ષણના બીજા ઉપાયો જણાવતાં કહે છે કે
"आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ।।१।।