________________
addedabaddddddddddddddddddddddddd
સર્વ પ્રધાન મુનિગણનાયક
“હું સ્વયં એ સૂરીશ્વરજી મહારાજના હૃદયથી ગુણાનુરાગી રહ્યો છું. એમણે જૈનતીર્થાની રક્ષા અંગે શ્રાવકસઘને જે પ્રભાવશાલી પ્રેરણાઓ કરી છે, તે જૈનમદિરા તથા તીર્થાના રક્ષક તરીકેની તેમની કીર્તિને અમર બનાવનારી છે.
તેઓશ્રીદ્વારા જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈનસાહિત્યના પ્રકાશનના પુનિત પ્રારંભ પણ વિશેષરૂપે થયા હતા. તેઓશ્રીના પ્રેરણાદાયક સાહિત્ય પ્રકાશનના શુભપ્રયાસથી જ બીજા બીજા અનેક શાસ્ત્રપ્રેમી અને સાહિત્યભક્ત મુનિવરોએ પણ એ દિશામાં ઉલ્લેખનીય કાર્ય કરતા રહ્યા છે. એ રીતે જૈનધર્મની તથા સભ્યજ્ઞાનની સુરક્ષા તથા પ્રસિદ્ધિ કરનાર આ વીસમી સદીના તેએશ્રી સપ્રધાન મુનિગણનાયક યથાર્થ આચાર્ય બન્યા હતા.
મને પણ મારી પૂર્વાવસ્થામાં એ સન્તશિરામિણના સાક્ષાત્ ચરણસ્પર્શ કરવાના સદભાગ્યાત્મક અવસર મળ્યા હતા. તેને હું મારા જીવનમાં એક વિશિષ્ટ પુણ્યસ્મરણ તરીકે સદા માટે સંગ્રહી રહ્યો છું.
આપ એ મહાન્ સૂરીશ્વરના પુણ્યજીવનને આલેખતું જે કાંઇ પુસ્તકરૂપે સાહિત્ય પ્રકટ કરવા ઈચ્છા છે. તે બહુ જ અભિનન્દનીય છે.”
www.dada bad daddddddddd
કર
Jain Educationa International
વિનીતસુનિ જિનવિજય ( પુરાતત્ત્વાચા )
For Personal and Private Use Only
www.jainelibrary.org