Book Title: Shasan Samrat
Author(s): Sheelchandravijay
Publisher: Tapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust

View full book text
Previous | Next

Page 15
________________ 03002000050020020090090030 OSODBO::0800S00300000000000000300300300EOS અભય મહાનુભાવ શાસનસમ્રાટ પુજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે, તે પ્રસંગે તેઓશ્રીનું વિસ્તૃત અને માહિતી પણ જીવનચરિત્ર ગુજરાતી ભાષામાં ગ્રંથસ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે તે જાણી આનંદ થશે. SOCO0E0DEC DEODS00SO OSO DEODECOS00300E0DE0080:090DE0DE0DC00600800C00900201900800300800C00S00SOR શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીનું સમગ્ર જીવન નવી પેઢીને પ્રેરણાદાયક છે. 8 શાસનસમ્રાટ એક નરકેસરી અને અભય મહાનુભાવ હતા. જેટલા વર્ષ તેઓ દિક્ષા પર્યાયમાં ? રહ્યા તેટલા વર્ષે તેમણે જૈન શાસન અને સમાજની ઉન્નતિના કાર્યોમાં ગાળ્યા. જ્ઞાનોદ્ધાર, { તીર્થોદ્ધાર, જીવદયા અને જૈન દર્શનમાં સાધુઓની પરંપરા ચાલુ રહે, તે તેમના જીવનના 8 મુખ્ય કાર્યો હતો. ભગવાન મહાવીરની વીરને છાજે તેવી અહિંસા તેમના જીવનના દરેક કાર્યોમાં નીતરતી હતી. એક નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે તેમણે વચન અને કાર્ય–સિદ્ધિ સુલભ છે રીતે પ્રાપ્ત કર્યા હતા. જેઓ તેમના પ્રસંગમાં આવ્યા તેઓ સૌને ઉર્ધ્વગતિએ લઈ જવા જ પ્રયત્ન કરતા હતા. તેમની અભયતા, નિસ્પૃહતા, સરળતા અને સાહસવૃત્તિ આજના જે યુવાનોને પ્રેરણા આપે તેવા હતા. આ બધું હોવા છતાં તેઓ દેશકાળની પરિસ્થિતિથી જે હંમેશાં વાકેફ રહેતા, અને રાજ્ય, દેશ કે ગુજરાતમાં અચિ થાય તેવા કોઈ કાર્યથી કે જે જે વર્તાવથી તેઓ દૂર રહેતાં. સમાજના કે સંઘના કોઈ પણ પ્રશ્ન અંગે તેઓ એક સ્યાદ્વાદીને રે છાજે તેવી તટસ્થવૃત્તિથી જોતાં હતાં, આજના યુગમાં જ્યારે ધર્મ અને નીતિના મૂલ્યનું ધોરણ કંઇક અંશે નીચે 9 ગયું છે, ત્યારે ધર્મ અને નીતિના પાયાને મજબૂત રીતે ટકાવી રાખવા માટે શાસનસમ્રાટ છે શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જીવનચરિત્રગ્રંથ માત્ર જનો માટે જ નહિ, પરંતુ છે જેનેતર સમાજ માટે પણ ઉપયોગી અને પ્રેરણાદાયી થઈ પડશે એવી આશા અને શ્રદ્ધા સાથે આ પ્રકાશનની સફળતા ઇચ્છું છું. 30003000000000000300S0000B0BOOBOOSODEDB0000000030000S0000B00B00S0000000030 કાન્તિલાલ ઘીયા નાણાં પ્રધાને ગુજરાત રાજય) OECDE00200800900600300800C0C0030:0OVODECOCO0E00800300300S00S0090 ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 478