________________
પ્રેરણારૂપ જીવન
શાસનસમ્રાટ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. અને તેના ઉપલક્ષ્યમાં તેઓશ્રીનું વિસ્તૃત રીતે અને માહિતી પૂર્ણ જીવનચરિત્ર મુદ્રિત થઈ રહ્યું છે તે જાણી આનંદ થયે છે.
પૂજ્ય ગુરૂદેવ પોતાના જીવનમાં જ્ઞાનોદ્વાર. જીવદયા. ધર્મ પ્રચાર અને તીર્થોદ્ધારના ચાર મહાનું ધ્યેય હાંસલ ક્યાં અને જનસમાજની ઘણી મોટી સેવા કરી છે. પૂજ્ય ગુરૂદેવનું જીવન અને કવન આપણા સૌ માટે પ્રેરણારૂપ બની રહેશે તેવી આશા સાથે પ્રકાશનને સફળતા
જશવંત મહેતા (દર બાંધકામ વિભાગના મંત્રી, ગુજરાત રાજય)
1
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org