________________
» મંગલાચરણ ૭
નમે બ્રાદિચ્ચે, બ્રહ્મવિદ્યા સંપ્રદાયઃ કર્ર વંશ ત્રાષિમે, મહદુર્યો, ન ગુરુભ્યઃ સપ્લવ રહિત, પ્રજ્ઞાન ઘન, પ્રત્યગાથે, બ્રવાહમશ્મિ.
( વેદ) યતઃ સવાણિ ભૂતાનિ, પ્રતિભાંતિ સ્થિતાની ચ; યત્ર વા ઉપશમ યાંતિ, તમે સત્યાત્મને નમઃ દિકાલાદિ અનવચ્છિન્ન, અનંત ચિન્માત્ર મૂર્તયે, સ્વાનુભૂત્યેક માનાય, નમઃ શાંતાય તેજસે.
" (નિતિશતક) અર્થ – હું બ્રહ્માજી વિ. મોટા ઋષિએને અને ગુરૂજીને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરૂ છું, કે જેમણે આ બ્રાવિદ્યાને સંપ્રદાય ચલાવ્યું છે, કે જે રાષિએ, દેશ, કાળ ને વતુથી પર છે, ખુબ જ જ્ઞાની છે, અને તે બ્રહ્મ રૂપી આત્મા હું પિોતે જ છું.
ત્યાંથી સર્વ ભુત પ્રાણી, ઉત્પન્ન થાય છે, જેમાં રહે છે અને જેમાં નાશ પામે છે, તેવા સત્ય આત્મારૂપ બ્રહ્માને હું નમું છું.
જેની મૂર્તિ દેશ, કાળ વિગેરેથી અવ્યાપ્ત છે, અને જે અનંત ચૈતન્ય રૂપ છે, જે એક જ આત્મજ્ઞાનના સાર રૂપ છે, તે પબ્રહ્મને હું નમસ્કાર કરૂ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com