________________
હ ggggggggggg૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ ઈચ્છાકાર સામાચારી કેદ
लाक्षणिकं भवति । अत्र तु सामाचारीपदं यद्यपि त्रिविधसामाचारीषु शक्तं अस्ति । तथापि अत्र तु प्रकरणमहिम्ना ग्रन्थकृतः दशविधसामाचारीप्रतिपादने एव तात्पर्य अस्ति । ततश्च यदि सामाचारीपदेन त्रिविधा सामाचारी गृह्येत, तर्हि ग्रन्थकारस्य तात्पर्य उपपन्नं न भवेत् । तस्मात् अत्र सामाचारीपदं दशविधसामाचार्यां लक्षणावत् अस्ति । इति भावः । एवं च तादृशपदस्य विशेषपर्यवसायित्वात् मुनिसामाचारीपदेन इच्छाकारादिक्रियाकलापः एव गृह्यत इति भावार्थः ।
उपयुक्ततयाऽऽराध्य="सम्" उपसर्गस्य "उपयुक्ततया" इति अर्थः प्रदर्शितः टीकाकारेण । सकलसांसारिकसुखातिशायिमोक्षसुखं इति । निर्वृतिपदस्य अर्थः सुखं । परमशब्दस्य अर्थः
"सकलसांसारिकसुखातिशायि" इति वक्तुं युक्तः । मोक्षपदं तु व्यर्थमेव । यतः सकलसांसारिकसुखातिशायिसे सुखं तु मोक्षसुखमेव भवति । तथापि स्पष्टार्थं मोक्षपदमपि टीकाकारेण गृहीतमिति ज्ञेयम् । ___"क: तादृशं सुखं प्राप्तः' इति तु मूलगाथायां नोक्तमतः टीकाकारेण 'त्वमिति गम्यम्' इत्युक्तम् । 'त्वं' इति पदं गाथायां अनुक्तमपि स्वयमेव ज्ञेयम् इति भावः । ___ इच्छाकारादिभेदोपदर्शकभवत्स्तवनेन=इच्छाकारादिभेदोपदर्शकं यत् भवतः स्तवनं, तेनेति समासः ।
कृतार्थो भवामीति ।
ટીકાર્થ અહીં ગાથામાં જે “મુનિસામાચારી’ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે કરવો કે “સાધુજીવન સંબંધી છે છે જે ઈચ્છાકારાદિ ક્રિયાઓનો સમૂહ છે તે.” | (શિષ્ય : મુનિની સામાચારી તો ત્રણ છે : (૧) ઓઘનિર્યુક્તિગ્રંથમાં બતાવેલી ઓઘસામાચારી (૨) છે દશવિધચક્રવાલ સામાચારી (૩) પ્રાયશ્ચિત્તસંબંધી પદવિભાગસામાચારી.
તમે ત્રણમાંથી માત્ર દશવિધચક્રવાલ સામાચારી જ અહીં સામાચારીપદથી શી રીતે લઈ શકો ?) છે
ગુરુઃ જો કે સામાચારી પદ ઓઘ, દશવિધ અને પદ વિભાગ એમ ત્રણ પ્રકારની ક્રિયાઓના સમૂહને ૨ જણાવનારો છે જ. પરંતુ અત્યારે દશવિધ સામાચારી જ વિચારણા છે એટલે પ્રકરણ=પ્રસંગના પ્રભાવથી આ છે 8 સામાચારીપદ એ દશવિધ સામાચારીરૂપ વિશેષ પદાર્થને જણાવનાર બની શકે છે. (જેમ તૈથવ શબ્દ એ મીઠું છે 8 અને ઘોડા બે ય ને જણાવનાર શબ્દ છે. પણ ભોજન કરતી વખતે કોઈ બોલે કે “સૈન્યવનિય” તો જ છે ભોજનપ્રસંગના પ્રભાવથી શ્રોતા ત્યાં સૈધવ શબ્દનો અર્થ મીઠું જ કરે. ઘોડો ન કરે. એમ અહીં પણ સમજવું.)
પ્રભુએ સામાચારીનું સંસેવન કર્યું છે. સમુ=ઉપયોગપૂર્વક આરાધના કરી છે. અને એ આરાધના કરીને તમામે તમામ સાંસારિક સુખો કરતા ઉંચું એવું જે મોક્ષસુખ છે એને પ્રભુ પામ્યા છે.
(શિષ્ય : ગાથામાં “કોણ સુખને પામ્યું છે' એ તો લખ્યું નથી.) ગુરુ : ગાથામાં ત્વ=તું એ શબ્દ બહારથી જ સમજી લેવો.
ગ્રન્થકાર પ્રભુની સાથે વાતચીત કરતા હોય એ રીતે બોલે છે કે “હે વર્ધમાનું! તમે જે રીતે સામાચારી છે 8 પાળી છે એ જ રીતે તમારી સ્તુતિ કરવા વડે હું કૃતાર્થ થઈશ. અર્થાત્ આ મારો ગ્રન્થ એ ઈચ્છાકારાદિભેદોનો 8િ છે ઉપદર્શક પ્રતિપાદક છે અને એટલે એ ગ્રન્થ આપના સ્તવન સ્વરૂપ જ છે અને એવા સ્તવન વડે હું કૃતાર્થ છે શું થઈશ.
WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
FAHEHEEEEEEEEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૪ છે REGGGGGGGGGGGaziGGandhinagar Gingnia%a66Gquisinessagindas