________________
આવી હતી. પુજ્યશ્રી અરુણવિજયજી મહારાજે ૨ દિવસમાં સંપૂર્ણ ઉત્તરાધ્યયન સુત્ર દ્વારા વિરપ્રભુની અંતિમદેશના સાર સમજાવ્યું હતે. ત્રિજાપ આદિ સાથે સુંદર આરાધના થઈ.
અશ્રુભીની નજરે સેંકડો ભાવિકેએ ગૌતમ સ્વામીને વિલાપ અનુભવ્યો હતો. આ પ્રસંગે વ્યાપારીઓએ ફટાકડાને ધંધે ન કરવાની, ફટાકડા ન વેચવાની બાધા (પ્રતિના) લીધી હતી. અનેક નાના મોટા યુવાને તથા બાળક-બાળકીઓએ પણ ફટાકડા ન ફેડવાની બાધાઓ લીધી હતી. તેમને સને તથા ૫૬ દિક કુમારીકાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. દિપાવલી મહાપર્વે પોપકારના કાર્યો
જૈન સમાજ એક ઉદાર-દાનવીર અને દયાળુ જ્ઞાતિ છે. પૂજ્યની બુલંદ ઘોષણા તથા માર્મિક ઉપદેશના આધારે જામનગરના જન સંધમાંથી યુવાનોએ પહેરવાના કપડાએ, મીઠાઈ, વાસણ, ઘઉં, ચેખા, કઠોળ આદિ અનાજ, રોકડ રૂપિયાએ તથા ફળ-ફુટ આદિ ભેગા કરી દિવાળી પર્વ તથા નુતનવર્ષારંભદિને જામનગરની વિવિધ હોસ્પીટલે, આશ્રમ, આદિસ્થળે જાતે જઈને વિતરણ કરી આવ્યા હતા. જામનગર તથા બહારના ગામડાઓના અનેક જન-જૈનેનર ભાઈ–બહેનેને કપડા,
કડ પિયા, અનાજ આદિ આપવવાનું આ પવિત્ર પરોપકારનું કાર્ય ઉદાર હાથે શિબિરાથી યુવાનોએ કર્યું હતુ. તથા દર રવિવારે આ શુભ કાર્ય ચાલુ રાખ્યું છે. શ્રી મહાવીર જન સ્વાધ્યાય કેન્દ્ર
વિ.સં. ૨૦૪૧ના જ્ઞાનપંચમી પર્વના શુભદિને પૂજ્યશ્રીની પ્રેરણાથી શિબિરાથી યુવાને તથા અન્ય મોટા ભાઈએાનું સ્વાધ્યાય મંડળ ઉપરના નામે શરૂ કરવામાં આવ્યું. જેમાં યુવાને સપ્તાહમાં સાથે મળીને સ્વાધ્યાય કરી શકે.
કાર્તિકી પૂર્ણિમાએ હિંદુસ્તાન ટાઈમાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ પરિવર્તન કરવામાં આવ્યું. ચતુર્વિધ સંધાથે ાિળ માનવ મેદની