________________
ત્રિદિવસીય બૃહદ અહંદ મહાપુજન સાથે પંચાહ્િકા મહોત્સવ
* શ્રી પર્યુષણ મહાપર્વની વિવિધ તપશ્ચર્યા–આરાધનાના ઉપલક્ષમાં શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી સામૂહિક ફંડ. કરીને ત્રણ દિવસનું અહંદુ મહાપૂજન તથા અષ્ટોત્તરી શાનિસ્નાત્રને પંચાનિકા મહત્સવ રાખવામાં આવ્યો. જિનેશ્વર પરમાત્માના જન્માભિષેક મોત્સવને વિસ્તારની ઉજવવામાં આવ્યો. શ્રી શેઠળ દેરાસરની બહાર વિશાળ રંગમંડપમાં અપ્રતીમ રીતે ઉજવાયું. ત્રીજા દિવસે પ૬ દિક કુમારિકાઓ ૬૪ ઇન્દ્ર ઇન્દ્રાણિઓ સાથે, ૨ રથ આદિ પૂર્વક ભવ્ય રથયાત્રા નીકળી હતી. મહાપૂજનમાં ૫૬ દિક કુમારિકાઓએ નૃત્ય ભકિત. રજુ કરી હતી. રાજ કેટના નૃત્યકાર મહેન્દ્રભાઈએ સૌધર્મેન્દ્રની ભૂમિકા નૃત્યમાં રજુ કરી હતી. શેઠ જયન્તિલાલ લક્ષ્મીચંદ તથા શેઠ હરકિસનભાઈ સૌધર્મેન્દ્ર, તથા ઇશાનેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે વિશાળ. સેનેરી મેરુપર્વતની રચના કરવામાં આવી હતી. સકલસ બે મેરૂપર્વત ઉપર ચડીને પ્રભુજીના અભિષેક કર્યા હતા. ભાદરવા સુદ ૧૫ તા.. ૧૦-૯-૮૪થી ત્રણ દિવસ ચાલેલા આ મહાપૂજનમાં અનેક ભાવિકે એ સવર્ણ-ચાંદીના દાગીનાઓને ત્યાગ કરી પ્રભુજીની આભૂષણપૂજ કરી હતી. અને તે સર્વ દાગીનાઓમાંથી શ્રી શાંતિનાથ ભગવાનને સેનાને મુગટ બનાવવામાં આવ્યો છે. ભાદરવા વદ ૪ના રોજ શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર થયું. અંજનશલાકા મહત્સવને યાદ કરાવે એ મુંદર આ મહત્સવ . શેઠજી દેરાસરમાં ૮ અભિષેક કરવામાં આવ્યા હતા. શ્રી સંઘ લીધેલા વિવિધ લાભ * શ્રી ભગવતીસૂત્ર પુનર્મુદ્રણ જના, મઃ શ્રી નિયાવલિકા આગમની પુનર્મુદ્રણજનામાં, * ચાર્ટ–ચિત્ર નિમણ ચેજનામાં, * અંઘજન મહિલા તથા તાલીમ મંડળ માટેના ફળામાં, * B. W. C. ના અહિંસા કાર્યમાં, મહાવીર જન શિબિરમાં સાધર્મિક ભકિત કરવામાં વિવિધ (ગચ્છ સ્વામી વાત્સલ્યમાં, “ગણધરવાદ”ની પુસ્તિકાઓના