Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
વવામાં આવે કે, આપ જો સામા પક્ષમાં સામેલ થાવ તા આપને આ સર્વે મુ અને સત્તા આપના હાથમાં રહેવા દેવામાં આવે, આપ આપની છેલ્લી સલ્તનતના માલેક અને તે। આપ શાહી પક્ષને છેડી દેવા રાજી થશે ?”
સુલ્તાન કુલીખાં વિચારમાં હાય તેમ ચૂપ રહ્યો. પછી તણે તેની તીક્ષ્ણ આંખ મલેક સુખારકના ચેહેરા પર ફેંકી, અને ઘેાડી વાર પછી કહ્યું:~
૧૬
“મલેક ! અલેક! મેં કેટલીક વાર ક્યું છે કે, એવી વાત મોં પર લાવવી નહી. મલેક ! મલેક ! તેં કેટલી વખત એહસાનફ્રામેાશી કરવા મને ઇસારા કર્યો છે. યાદ છે, ધ્યાનમાં છે, કે મેં શે જવાબ આપ્યા હતા ? - સુલ્તાન કુલીખાં પેાતાના માલેક તરફ બેવફા નીવડશે નહિ. વળી એ પણ યાદ રાખ કે, આવા ખ્યાલ કરવા એ બનાવટ છે, દગાબાજી છે.”
મલેક સુમારક આ જવાબથી હસ્યા, અને એક્ષ્ચા:—
શાહે મારી મળ્યે શું કર્યું છે તે શું આપ જાણતા નથી ? શાહ ? શાહ કાણુ છે? શાહ મહમદ ? ના, કાસિમ ખરિદ, વજીરે આલમ, શાહ ! તે નાપાક શું કરી રહ્યો છે, તે આપ જાણી છે ?”
“જાણું છું. ગમે તેમ હા, પણ જ્યાં સુધી શાહને એમાં દોષ નથી ત્યાં સુધી આ સુલ્તાન કુલીખાં પેાતાના આકા (માલેક) સ્વામી સાથે કૃતવ્રતા કરશે નહિ.” “શું સલ્તનત એમ હાથ આવે છે?”
“તા શું સલ્તનત શ્રમાં સાથે આવે છે ?”
“હજરત! આપ ગરમ ન થાઓ, જરા સિરાજી લ્યા,” એટલું કહી તેણે સુરાહીમાંથી અર્ક નમમાં રેડી સુલ્તાનના હાથમાં આપ્યા, અને બીજા જનમમાં રેડી પાતે હાઢે માંડ્યો.
ઘેાડીવાર પછી લેક સુખારકે કહ્યું:
હજરત ! શહેનશાહ આજકાલ એવાં કામ કરી રહ્યા છે કે, જેથી સારી આયામાં એદીલી પેદા થઈ છે. કાસિમ અદ્ઘિ પેાતાની આપખુદી સત્તા વધારતા જાય છે, શાહને કંઈ વિસાતમાં લેખતા નથી. સલ્તનતના સરદારો આમ પેાતપેાતાના સ્વાર્થ સાધી રહ્યા છે, અય સુલ્તાન સાહબ! વિચારો, આવા મૌકા ફરી ફરી હાથ આવવાના નથી. જૂઓ, આ સારા મુલ્કની બાદશાહત આપને આલિંગવા તૈયાર છે.”
લેક ! હું મારા દિલની તિલાફ, ઇમાનની તિલાફ઼ કંઈ કરી રાતા નથી.” “શું ખાદશાહતને માટે પણ નહિ ?”
સારી દુનિયાભરની બાદશાહતને માટે પણ નહિ.”
ુજરત : આપને આજકાલ પાયતખ્તમાં શું થાય છે તે માલમ છે ?” એટલું કહેતાં તેણે ફરીથી જામ ભર્યો, અને આસ્તેથી માલમ ન પડે તેમ તે જામમાં બીન હાથથી બે ટીપાં નીરાાની દવાના અંદર નાંખ્યાં. પછી જમ ભરી સુલ્તાન કુલીખાના હાથમાં આપતાં તેણે કહ્યું: “તે શયતાન કાસિમ ખદ્ધિ પેાતાની જાળ પાથરી રહ્યો છે. શાહને એશ આરામમાં નાંખી તે પેાતાનું કામ સાધવા .. માગે છે, આખી સલ્તનતને પેાતાની કરવા ચાહે છે. શાહને પદભ્રષ્ટ કરી ગાદીપર તખ્તશીન થવા ઇરાદે રાખે છે. સલ્તનતના વફાદાર આમ ઉમરાવાનું સત્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com