Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ગા ના રા ઓ
વાપરા ઇમ્પિરીયલ વ્હાઇશ ઇમ્પ્રુવીંગ પીલ્સ.
<<
અતિશય ખાલવાથી, અતિ ભાષણ કરવાથી, માટેથી બાલવાથી, તેમજ શરીરના ખીજા વિકારાને લીધે માણસાના કંઠે બેસી જાય છે અથવા પુષ્કળ ગાવાથી ફાટી જાય છે; ખેાલવાની ઇચ્છા છતાં ખેાલાતું નથી. આવી વખતે અમારી ઇન્સ્પિરીયલ વ્હાઇશ ઇમ્પ્રુવીંગ પીલ્સ” લીધાથી એકજ દિવસમાં અવાજ ખુલે છે. વળી આ ગાળીને રસ ચુસ્યા પછી ગાવાનું અથવા ખાલવાનું ચાલુ રાખવા છતાં રાગ બગડતા નથી. કંઠે કાચલ જેવા સુરસિક, મધુર અને કર્ણપ્રિય થાય છે, તેમજ ખેલનારને અને સાંભળનારને હર્ષે ઉત્પન્ન થાય છે. પથ્ય પાળવી પડતી નથી, પણ બીડી ન પીવામાં આવે તેા જલદીથી બહુ ફાયદો માલમ પડે છે. લગ્ન વખતે, જ્ઞાતિના જમણુ વખતે, દારૂખાનાની ધુણીને લીધે, તેમજ રસ્તાની ધુળને લીધે માણસાને કંઠે બેસી જાય છે ત્યારે “ ઇન્સ્પિરીયલ હાઇશ ઇગ્ઝીંગ પીલ્સને રસ ચુસવાથી ઘણેાજ ફાયદે થાય છે. કીંમત આઠ આના. બહાર ગામવાળાએ દશ આનાની પેાસ્ટ ટીકીટ મેાકલવી. ચાહેવાળા ભગત બ્રધર્સ,
કાળકાદેવી નં૦ ૧૯૩-મુંબઈ.
****
***************************
“ કી ટુ હેલ્થ-આરેાગ્યની કુંચી.”
આ પુસ્તક રાખનાર માત્ર ખાર દવાથી સર્વ જાતનાં દરઢ સારાં કરી શકે છે. આ દવાઓ રાખી પેાતાનાજ ગામમાં પ્રેક્ટીસ કરવાથી દર માસે રૂ ૫૦૦ પચાસ પ્રાપ્ત કરી શકાય છે, પ્રકરણ ૪૦ પૃષ્ઠ ૨૦. કિમત પેાલ્ટેજ સાથે રૂ. ૧-૪-૦.
આયેકેમીક દવા ૩+૬+૧૨+૩૦+૨૦૦+૪૦૦ સુધી મળશે, એક ઔંસની એક્ષ રૂ.૧૨-૮ હૈ આસ ૭-૦-૦. હામીયા પેથીક ત્રીશ દવાની ખેાક્ષ ૧ડ્રામ. ૮-૮-૦
૨ ડ્રામ. ૧૩–૧૨-૦
કાલેરા, ડ્રીવર, મરડા, ઝાડા, બેક્ષ ૧ ડ્રામ ૪-૮-૦, ૨ ડ્રામ ૮-૦૦૦.
હામીયાપેથીક હીંદી પુસ્તક, રૂ ૧-૪. પૃષ્ઠ ૩૭૦ ગુજરાતી. ૧–૪.
..
મળવાનું ઠેકાણું–ડા. સી. જી. ગાંધી. હામીયાપેથીક ક્ાર્મસી-અમદાવાદ-માંડવી સ્ટ્રીટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com