Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 218
________________ હવે કેમીકલ વર્કસમાં બનેલી લોકપ્રિય અનુભવસિદ્ધ દવાઓ ૯ ,, ધાતુગત દે મટાડી જીવનશક્તિ બક્ષી મગજને પુષ્ટ કરનાર, તે એ ખરેખર જીવન જ છે. આ જીવનનો ચાલુ ઉપયોગ કરવાથી દીર્ધ વન પ્રાપ્ત થાય છે, મગજ પુષ્ટ થઈ બુદ્ધિ અને યાદશક્તિ વધે છે, યાતુગત દોષ મટાડી શરીર પુષ્ટ બનાવે છે. તેમાં ડતી વસ્તુઓ વનસ્પતિની અને નુકશાન ન કરનાર છે. ખાવામાં વાદિષ્ટ, હેજતદાર અને આરોગ્યને જાથને માટે ફાયદો બક્ષનાર છે. નબથઈ, પાંડુ, ખાંસી, ક્ષય, સંગ્રહણી, મરડી, અમ્લપીત તથા ધાતુવિકારનાં રદામાં ગુણ અનુભવસિદ્ધ છે. તેની ૧ રતલના ડબાની મત રૂ. ૨-૦-૦ રાખી છે.ત્રણની કીમત રૂ ૫-૦-૦ પિસ્ટેજ જુદું. વિદ્યાTઓ, મગજનું કામ કરનારા, માસ્તરે, વકીલો વિગેરે માનસિક મહેનત કરનારને તે તે અમૃત તુલ્ય છે. ખંડરેથી કામેશ્વર નથુરામ લખે છે કે, વનથી ઘણે ફાયદો થયો છે. - હીસ્ટીરીહર પીસ. સ્ત્રીઓને જુવાન વયમાં આ રોગ લાગુ પડે છે. પછાડ આવે, બેભાન ઈ મોઢે ફીણ આવે, હાથપગ ઘસે, કેટલીક સ્ત્રીઓ ધુણે ને લવારી કરે ", કેટલાક ભૂતના વહેમમાં ભૂવા આખડીમાં પૈસા ખર્ચે છે. આ દવાથી મે તેવો જુને હીસ્ટીરીઆ, વઈ, મૂછ, અને ફેફરું મટે છે. ઘણું સ્ત્રીઓના ગો મટી ગયા છે એક વાર વાપરવા ખાસ ભલામણ છે. કીં. રૂ ૨-૦-૦ અનુપાનની કી ૨૨, મળી રૂ. ૪-૦-૦ સુંઘવાની ડબી રૂ. ૧ ની મફત મળશે. - પણજથી ભગવાન રણુછડજી લખે છે કે, અમારા ઘરમાં એક ધાને હીસ્ટીરીઆ પીકસ અને અનુપાનનો ઉપયોગ કરાવ્યાથી અઠવાડીયું જ થયું તેવામાં તે તેને આરામ થઈ ગયે એથી મને નિશ્ચય થયો છે કે હીસ્ટીરીઓ ઉપર તમારી એ દવા રામબાણ નીવડી છે. હરસનાશક ગુટિકા. , આ દવાથી તમને ગમે તેટલી લાંબી મુદતના હર્ષ હશે, લોહી પડતું શે કે સુકા હશે અને કોઈ પણ ઉપાયે મટતા નહિ હેય, ઘણી અઓ કરી કંટાળ્યા હશે, ઓપરેશન કરાવી થાક્યા હશે તે પણ આ iાંથી તન-મ્સ મટશે. દુઝતા હરસ હશે અને લોહી પડતું હશે તેતો કજ દિવસમાં મટી જશે. આ દવા હરસ ઉપર એવી ગુણકારી જણાઈ ' કે તેનાથી હજારો માણસેએ પોતાનું હરસનું દરદ નાબુદ કર્યું છે. આ 'બધી સેંકડે સરટીફીકેટો મળ્યાં છે, રૂ.૩-૦ અનુપાનના ડબાની કીંરૂ.૨ હવામીનારાયણના મંદિરના કારભારી મી. મગનલાલ લખે કે તમારી હરસની દવાથી મને પચીસ વર્ષનું હરસનું દરદ મટયું છે. હું હવા કરી કંટાળી ગયો હતો પણ તમારી દવાથી મને ફાયદો થયા ૫ જેથી હું ઉપકાર માનું છું. હરસને માટે આ દવા અસર કરનારી છે. દવે કેમીકલ વસ-અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220