Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 219
________________ ૧૦ દવે કેમીકલ વર્કસમાં બનેલી લેકપ્રિય અનુસવસિદ્ધ હવા ગમે તેટલા વૈભવ અથવા ધનદોલત હોવા છતાં પણ શરીરમાં શકિતનહિ હોય તે તે સર્વ સુખ નકામું છે તિની ક પીરા આ દવાથી શરીરમાં શકિત આવે છે. ફાટ, ચુસ, કળતર, અહિ હાંફ ચઢ, કમર દુખવી મટાડે છે. મગજે ઠંડક આપે છે. અને શી રમાં નવી શકિત ઉત્પન્ન કરે છે. ધાતુગત દે મટાડી, ખરૂ પુરૂષત્વ બાં છે. પિશાબે, કે સ્વપ્ન, કે કોઇપણ રસ્તેથી ધાતુનું જવું બંધ કરી ધાને ઘટ્ટ કરી વધારે છે. લોહી સુધારે છે. અને સંસારના ખજાનંદને ચખાડે છે. તમામ વૈભવ હોય છતાં પણ જો શરીર નબળું હોય, વીર્ય આ ક્ષીણતા હોય, અને ધાતુનું કમજોરપણું હોય તે તે સર્વે વિભવ નકામ છે. આજકાલ ખરાબ કુટેવોથી, બ્રહ્મચર્યનું ન પાલન કરવાથી, અને બાળ લગ્નથી ઘણુ યુવાનપુર નિસ્તેજ અને વીર્ય વિહિન થઈ ગયેલા ય છે. તેવા મનુષ્યોએ ફરી નવેસરથી યુવાનાવસ્થાના ખરા આનંદને ઉપભોમ કર હોય તો અમારી આ દવા એકવાર વાપરી જેવી ઘણું માણસે તેને લાભ મેળવી નવી જુવાની, નવું બળ અને નવા ઉત્સાહને મેળા છે. કી. રૂ ૧. ત્રણની કી રૂ ૨-૧૦ ભૂખ લગાડી, ખાધું પચાવી, દસ્ત સાફ લાવનાર ' આનંદવટી આ દવાથી–-કકડીને ભૂખ લાગે છે, ખાધેલું હઝમ થાય છે અને નિયમસર દસ્ત સાફ લાવે છે. પેટના ગડગડાટને મટાડે છે, ખાવા ઉપર રૂચી થાય છે. અજીરણ મટાડે છે. ખંરાબ ઓડકાર આવતા નથી અને સ્વાદિષ્ટ બનાવે છે. દરેક માણસે એક બી હંમેશાં પાસે રાખવી જ જોઈએ. ક. રૂ. ૧-૦ પ્રમેહનિવારણ પીલ્સ આજકાલ સેંકડે પણ માણસોને આ રોગ લાગુ પડેલો જણ છે. કોઈને પ્રમેહ થયેલો હોય છે, તે કોઇને મધુપ્રમેહ, પિસાબે અગન બી છે, ધાતુ જાય છે, કોઈને મીઠે કે સાકરીયે –મધુપ્રમેહ થયેલો હોય છે. નાનું કે મોટા સર્વ કે તેનાથી રીબાતા હોય છે. જે તમને પ્રમેહ કોઈપવું પ્રકારનો પરમીયો, કે મધુપ્રમેહ થયો હોય તો આજેજે પત્ર લખો અમારી પ્રમેહ પીઉસ મંગાવે. તેનાથી હજારો માણસને પ્રમેહને રોગ મટે છે; તમને પણ મટશેજ. પ્રમેહને માટે આ દવા તરત અસર કરનાર આ ચમત્કારી છે. ડબી ૧ ની કીંમત રૂ. ૨-૦-૦, અનુપાનના ડબાની કી રૂ. ૨-૦–૦ દવા એક માસ ચાલશે. તેથી જરૂર આરામ થશે. હજારો સર ટીકિટો મળ્યાં છે. ખડરથી કામેશ્વર નથુરામ લખે છે કે આપની પ્રમેહની ગુટિકા પ્રમેહ મટે છે. ઘણી દવાઓથી ફાયદો ન થાય તે આ દવાથી મટયા! દવે કેમીકલ વસ–અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com -

Loading...

Page Navigation
1 ... 217 218 219 220