Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
कबुतर
* ઇષ
(નમ્ર સૂચના.)
- હારની દવાઓ. પુરૂષાર્થ પરિપૂર્ણતા કરી શકે નહીં કાય, સકળ મરથ સફળતા હરિ કરૂણથી હેય.
રત્નાગર કુછ ની જાહેર ખબર ગુજરાતી પ્રેસના સંવત ૧૯૭૧ ના પંચાંગમાં પાને ૯૨ એ કબુતર છાપની દવા વિષે હતી. પણ માલીકનું શરીર સારું ન હેવાથી અને સ્થાન પણ નહિ હોવાથી મુંબઈની પોસ્ટમાંથી ઘણા કાગળે પાછા ગયેલા હતા પણ હવે આ કંપનીના માલીક અઠાવીસ વરસથી દવાઓ બનાવવાનું કામ કરે છે. અને ઓફીસ એક તીર્થના ગામમાં કાઢી છે. કે જ્યાં ખરચ પણ ઓછો પડે અને દવાઓ સારી બનાવાય. આશા છે કે ગ્રહસ્થ ફક્ત કેઈ એકાદજ ચીજ મંગાવી ખાત્રી કરવા કૃપા કરશે તે જરૂરી કાં ને ઉત્તેજન મળશે. અને ધીરે ધીરે બીજી સારી દવાઓ પુરી પાડશે અને આ ખાત્રીની દવાઓ જે વાપરશો તે બીજી વખત મંગાવશે અને સાથે પરમાર્થે વાપરશો તે હજારની આશિષ મળશે. અને વળી ગમે તેવી દવાઓ વાપરી હશે પણ આથી તમને જરૂર વધારે સંતોષ થશે.
૧ રમજન- એક અમુલ્ય રજીસ્ટર રત્નાગર બામ) કે જે મલમ ગમે તેવો સખત માથાને દુઃખારે, લચક, કાતર, સંધીવા, કમરનો દુઃખારે, હાથ પગના સાંધા રહી જવા, ઠેસ, વિગેરે કેબી જાતના દુઃખારા ઉપર માલીસ કરવાથી તુરત આરામ થાય છે કીમત ટીનની ડબીમાં નાંખેલી બાટલી ૧ ના આના ૮
૨ દરાજનો મલમ-ફક્ત ત્રણ વખત દરાજ ઉપર લગાડવાથી જડમૂળથી જાય છે. અને સાથે અજાયબ સેટની ખુશબેઈ આપે છે. કીમત ટીનની ડબીમાં નાખેલી બાટલી. ૧ ના આના ૪
૩ ખસનો મલમ-ખસ જીણું ફેડલા, રસીવાળી ખૂજલી ચાઠાં વિગેરે ઉપર ચોપડવાથી ઠંડક સાથે આરામ થાય છે. કીમત ટીનની ડબીમાં નાંખેલી બાટલી ૧ ના આના ૪
રત્નાગર તેલ-(વાળનું રક્ષણ) સુગંધી વસાણા નાંખી ઉત્તમ મીઠી ખુશબઈનું તેલ છે. કીંમત બાટલી ૧ના આના ૮
નાગર સૂરમે-એકજ જાત શેખ ખાતર ચેખા ગુલાબ જળમાં તૈયાર કરેલ છે. અને તેજસ્વી બનાવી ચકચકાટ મારે છે. ઝરતું પાણી બંધ કરી ઠંડક સાથે આંખના તમામ દરદે સારાં કરે છે. કમત તેલ ૦૧ ની શીશી એકના આના ૮, અડધા તેલાની શીશી ૧ નો રૂ. ૧)
એ સિવાય ઘરગત વાપરવાના અરકે તથા તેલો જેવા કે દાલચીની અથવા તજ, એલચી, લવંગ, કપુર, વરીઆળી, પીપરમીટ, ફુદીને, હીંગ, સુંઠ, ચા, કપુર, સુવા, અજમે, કરી આવું વગેરે બાટલી ૧ ના આના ૪, ચંદન અથવા સુખડનું તેલ નં-૧ બાટલી ૧ ના આના ૧૨, નં.-૨ બાટલી ૧ ના આના ૪, બહારગામ માલ વી. પી.થી મોકલવામાં આવશે. વી. પી. ખર્ચ મંગાવનારને આપ પડશે. પાંચ રૂપીઆથી વધારે દવા મંગાવનારે એડવાન્સ દાખલ રૂ. ૧ મેકલ. નાગર કુછ મુકામ અને પિષ્ટ પ્રભાસ પાટણ.
(છ કાઠીઆવાડ)-રેલવે સ્ટેશન વેરાવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com