Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 213
________________ જેઠાલાલ દેવશંકર દવે રચિત લાકપ્રિય પુસ્તકા વિનાઇન આયર્ન મિકક્ષર, આકસાઇડ આક્ કાપર, પેનકીલર, કોરાડા ઇન, સાઇટ્રીક એસીડ, ડાવર્સ પાવડર, કાલ્ડક્રીમ, મીલ્ક એક્ રાઝ, નાઇટ્રીક એસીડ, ક્લ્યુઆટિક એસીડ, ફાસ્ફરસ, ખામ, મેન્થાલ અર્ક, હેરડાઇ (ર) વાળ ધાવાનું પાણી, ખાલનાશક સાબુ, ખાલનાસક અર્ક, તાંબુલવટી, હેરાપણાનું તેલ. બાળાગાળી, પારાના મલમ, કાળા મલમ, સાદા મલમ, માયાના, હીરાકસીના, દાઝેલાના, અને ટરપેનટાઇનના મલમ વિગેરે. ભાગ ૧૧ મા—આયુર્વેદિય દવાઓ, તેમાં તમામ પ્રકારના કવાથા, ચુર્ણા, ગુટિકાઓ, ગુગળ, આસવ, અવલેહ, અરી, ભષ્મા. રસ ને માત્રા આના સમાવેશછે. ઉપરાંત દરેક જાતના ક્ષારા કાઢવાની રીત,પાકા, મુર્ખ્ખા વિ. ભાગ ૧૨ માધન પ્રાપ્તિના આધ્યાત્મિક ઉપાય, જેમાં દરેક માસ ધનવાન થઇ શકે છે, ધનવાન થવા માટે કાને આશ્રય ગ્રહણ કરવા, ધનવાન થવાના કેટલાક ઉપાયા, ધનવાન બનાવનાર માનસિક ક્રિયા, ધનવાન થવા માટે ઇશ્વર પાસે કરવાની માગણીના વિધિ, ધનવાન થવા માટે શારીરિકક્રિયા, ળપ્રધા, ધનવાન બનાવીશકે તેવા નિયમા, સિદ્ધિલાભ વિ. ભાગ ૧૩મે—જેમાં અનેક ગરીબમાંથી ધનવાન થયેલા પુરૂષાનાં જીવન ચરીત્રાના સમાવેશ કર્યાછે. વાંચી ધનવાન થવા ઇચ્છનારઅનેક વાતા જાણી શકાશે. આમાંના ઘણા પ્રયોગા તા ખાસ નવીન અને હારા રૂપિયા ખર્ચતાં શીખી ન શકાય તેવા ગુપ્ત હતા તે પણ તેમાં દાખલ કર્યાં છે. આખા પુસ્તકમાંથી માત્ર એક જ પ્રયોગ હાથ બેસી જતાં ખચેલા તમામ પૈસા વળી જાય છે. કીંમત માત્ર રૂ. પ્-૦-૦.પા. ૦૫-૦. [ તેર ભાગ ભેગાજ છે. ] ઠાંસાના હેડમાસ્તર ભગવાનજી ભાણજી લખે છે કે, ધનવાન પુસ્તક મનુષ્યને ધણુંજ ઉપયાગી છે. જે માણુસ તેના ઉપયાગ કરે તે વાન થયા વગર રહેજ નહિ. આમાંથી મેં પાંચ સાત હની અજમાયશ લીધેા જેમાં હું ઘણાજ તેહમંદ થયા છું ને આપનાં આભાર માનું છું. ધનવાન તે ધનવાનજ છે. આ પુસ્તક ખરીદવાને દરેક ભાઇને ભલામણુ છે, અત્યાર સુધીમાં નહિ બહાર પડેલા આયુર્વેદના અતિઉત્તમ ગ્રંથ શ્રીચરકસંહિતા મૂળસહિત ગુજરાતી ભાષાંતર પ્રથમ ભાગ બહાર પડયા છે. આયુર્વેદના મૂળ આ ગ્રંથ છે. તેમાં એવી એવી જુની શાધા અને દવાઓ છે કે જે આપણા જાણવામાં ન હેાવાથી, ઘણી પાશ્ચિમાત્યશેષાથી અંજાએ છીએ. પરંતુ હાલની તેવી ઘણી શાષાના આ પુસ્તકમાં સમાવેશ થઈ જાય છે. દરેક ડૉકટર, હકીમ અને વૈદ્યને આ પુસ્તક પાસે રાખી દવાઓ કરવાથી યશ મળે છે. દીધાયુષી બનવાની ઇચ્છા રાખનાર દરેકે તેને હમેશાં પાસ રાખવુંજ જોઇએ. આયુર્વેદમાં સર્વથી સર્વોત્તમ ગ્રંથ ચરકને ગણેલાછે. કીંમત રૂ.૫-૦-૦ માત્ર જીજ અભિપ્રાય ખસ થશે. મુંબાઇ પ્રભુરામ આયુર્વેદ કાલેજના પ્રીન્સીપાલ સાહેબ . પોપટભાઇ પ્રભુક્રમભાઇ વૈધ જે. પી. એલ. એમ. એન્ડ એસ. લખે છે કે ચરક સહિતાનું ગુજરાતી ભાષાંતર કરવાતા જે પ્રયાસ આપે કર્યાં છે તે અતિ ઉત્તમ છે. અને દરેક વૈદ્યને એ પુસ્તક ધરમાં રાખવા લાયકછે. જેઠાલાલ દેવશંકર દવે. તત્રી ભાગ્યોદય—અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220