Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 212
________________ જેઠાલાલ દેવશંકર દવે રચિત લોકપ્રિય પુસ્તકો. વિગેરે ગમે તે કુલમાંથી અત્તર કાઢવાની રીત; સુગંધી તે બનાવવાની રીત જેમાં ગુલાબ, જાઈ, ચમેલી, મેાગરા, કપુર, લાખાન, બદામ, કાપ રેલ, તજ, લવીંગ, શીલારક, જાયફળ, નાગરમાથ, ખસ વિગેરેનાં તેલ કાઢવાની બનાવટા, ઘડીઆળમાં પુરવાનું તેલ, કેશને વધારનાર તેલ, વાળ ઉગાડનાર ગુલાખી તેલ, હેર ઓઇલા, કાપરેલ શુદ્ધ કરવાની રીત, જુદી જુદી અનેક જાતનાં હેર ઓઇલ બનાવવાની રીત, તેની વસ્તુમાનાં પ્રમાણ, લવંડર વેટર. કાલન વેટર, ક્લોરીડા વાટર, હંગેરીયન વેટર, બાદશાહી અંગરાજ,કલાવર વેટર, ગુલાબજળ, આરજવાટર વિગેરે અનેક બનાવટા, સેડા લેમાનેડ, સાડાવાટર, લેમનેડ વોટર,ટાનીક વેટર જંજીર બનાવવાની રીત, તેના પાવડર બનાવવાની રીત, જુદી જુદી જાતનાં ખીસ્કીટ બનાવવાની રીત; છીંકણી બનાવવી-સુગધી, કસ્તુરીની મદ્રાસી વિગેરે અનેક જાતની તપખીર બનાવવાના પ્રયાગા, મીકાપડ અનાવવાની, પીળા માણુને સફેદ કરવુ, તબુ કે કેનવાસ પાણીમાં ન પલળે તેવા કરવાના વિગેરે અનેક પ્રયોગા, બનાવટી સ્લેટ અને પેન્સીલ ખનાવવી, ફાડવાનું દારૂખાનું બનાવવાના અનેક પ્રયોગા, જાદુઇ સાપની મળીયા મનાવવી, દાટેલુ ધન શોધી કાઢવાના અનેક પ્રયોગા, તથા તે ક્યાં દાટયું છે. તે લણવાની વિદ્યા, કેટલાક ચમત્કારી પ્રયોગા, લીબુના રસ ટકાવી રાખવા, સરેસ કે ગુંદરનુ પાણી ટકાવી રાખવું. ગુલાબનાં કુલ તાજા રાખવાં, બટાકા તાજા રાખવા, શ્રી જાળવી રાખવાં, સ્વદેશી ચ્હાની બનાવટ, ખરક બનાવવા, તુરત આગ ઓલવવી, તીડનાં ઇંડાં દુર કરવાં, શીંગડાનાં છીપ જેવાં બટન ખનાવવાં, કચકડાનાં બટન, શીંગડાં જેવા બનાવવા, ખરસ્ટેમ્પ બનાવવા, દુધમાંથી માખણ વધુ નીકળે તેવા પ્રયાગા, વીજળી બનાવવી, કાનમાંથી કીડા, માયામાંથી જી ને ખાડા કાઢવાની રીત, વીજળીની અંગુઠી બનાવવી. ખારી સુંઠ, પીંપર બનાવવી, સીગારેટ બનાવવાની રીત, બીડી બનાવવી, બ્રહ્મ બનાવવા, તકતા તૈયાર કરવા, કાચ સાથે ધાતુ ચાઢાડવી, ફાટાને ચેટાડવાનું મિશ્રર્યું, રાગ સુધારવાના પ્રયોગા, ગ્યાસના દીવા કરવા, વીજળીનુ તાવીજ કરવું, દારૂ છેાડવવાના પ્રયાગા, અફીણ છેડાવવાના પ્રયોગા, કપુરની માળા અને પ્યાલા મનાવવા, ગધકના પ્યાલા બનાવવેા, પારાના પ્યાલા બનાવવાની પાંચ બનાવટા, ચીકણી સેાપારી બનાવવી, માતીને પાણીદાર બનાવવાની વા, મસા કાઢી નાંખવાની દવા, કાળુ, ધાળુ અને ગુલાબી દંત ઋત નાવવુ, સાનાના વરક બનાવવાના પ્રયોગો. બાળ ૧૦ મા વૈધક પ્રયાગા-દરેક પ્રકારના એસન્સ અને અર્ક બનાવવાની રીતેા, પેટટ દવાઓ જેવી કે, કાર્બોનેટ આક્ એમાનીયા, નિટ શાડા, લાઈમ, એકસાડ એફ આયર્ન, નાઈટ્રેટ આર આય, લેારાઇડ ઓફ્ ગોલ્ડ, લાઇમજ્યુસ, ખાંડના સરકા, પોટાસ બનાવવા, ગા ઉટપીલ્સ, ગ્લીસ્ટર કાલેાડિયન, કાલેરામીકર, દાદરના મલમ, કલારે ફાર્મ, વિનાઇનની ગેાળીઓ, ફાસ્ફરસ પીલ્સ, આયર્ન પીક્ષ્ણ, કમ્પાઉન્ડ આયન મિક્ચર, સીરપ આદ્દ ડાં`કાસાટ એક લાઈમ, નાઇટ્રેટ એક્ પેટાસ. વ્યવસ્થાપક-ભાગચેઢય—અમદાવાદ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220