Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
સત શ્રી કબીર કામસીની અંદર બનનુયે અકસીર
અનુભવ સિવ બનતી દવાઓ.
આ રક્ત-શુદ્ધામૃત શરીરના લોહીને સંપૂર્ણ રીતે સુધારા વધારા કરવાનું એક અમૃત જીવન સમાન છે. ગમે તેવા કારણથી શરીરનું લોહી બગડવાથી ગમે તેવા ખરાબ વ્યાધી જેવા કે લકવા, સંધીવા, ચામડી પરના કાળા ડાધ, અંગ સુજી આવવું, શરીર ઉપર ફોલ્લા થઈ આવવા, ગરમી, ભગંદર, રક્તપીત્ત, પરમયે, ચાંદી, કોઢ, ખરજવું, ખસ, લુખસ, મોઢા ઉપરના ખીલ, ગુમડાં, આંખની ગરમી, તાપેડીયા, વગેરે ઉપર લખેલા તમામ ખરાબ દરદો એક અજાયબી વચ્ચે આ અમૃતના સેવનથી તત્કાળ નાબુદ થઈ જાય છે. એટલું જ નહિ પરંતુ ચામડીને સુંદર બનાવે છે, મુખની કાન્તીને વધારે છે તેમજ બાળક, સ્ત્રીઓ યા તે પુરૂના દરેક અવયવોને શુદ્ધ લોહીથી ભરપૂર અને મજબુત કરે છે. સિવાય લેખક, વકીલ, સોલીસીટરે, અને વિદ્યાથી કે જેમને મગજથી જ કામ લેવાનું છે તેવા દરેક શખ્સના મગજને તર કરી સંપૂર્ણ રાહત, અને પુષ્ટી આપે છે.
આ અમૃતના સેવનથી ગળાને કંઠ સુધરી જ મધુર થાય છે, ગાનતાનના શેખીને પિતાને કંઠ સુધારવાને આ એક અકસીર ઇલાજ છે.
પીવાની રીતઃ-મેટા માણસે સવાર સાંજ પાણી સાથે અઢી તેલ પીવું. દસ્તની કબજીયતવાળાએ ગરમ પાણી સાથે પીવું. બચ્ચાં માટે એક તેલ પીવું.
કીમત આટલી ૧ ને રૂ. ૧-૮-૦
કબીર યાકુતી. મનુષ્ય માત્રના શરીરને રાજા વીર્ય છે, અને એ રાજા છંદગી સુધી શુદ્ધ અને મજબુત રહે તે તેમની જિંદગાની ઘણીજ સુખી નીવડે છે. અનીવાર્ય કારણોને લઈને શરીરને આ રાજા બગડે છે. ત્યારે અનેક રોગ ઉત્પન્ન થાય છે. વીયેસ્ત્રાવ થવાથી એકદમ શક્તિ ઘટી જાય છે, ધાતુ પાતળી થઈ જવાથી સંતતિ કમતાકાત નીવડે છે. સિવાય શરીરમાં કમતાકાતી સંધીવા, લક, બેચેની, સુસ્તી વગેરે અનેક રોગ પેદા થાય છે. આ રોગ દીનપર દીન વધતે જઈ એટલે સુધી જંદગીને ખરાબ કરી દે છે કે પુરૂષાતન હીન બની જઈ દુનીયાદારીથી રદ બાતલ થઈ જાય છે. આવા ભયંકર પરિણામથી બચવા માટે અને ધાતુને પુરતી શુદ્ધ અને મજબુત રાખવા માટે કબીર સાફતી સિવાય બીજો એક પણ તાત્કાલિક ઉપાય નથી. આ “અમૃત જીવનના સેવનથી ગમે તેવી કમતાકાત અને નામરદી હશે તે દૂર થઈ જશે, અને પુરૂષમાં બેહદ તાકાત અને અનુપમ જેમ લાવે છે. તેમજ ધાતુ વિકારના દરેક દરદને જડમૂળથી નાબુદ કરી નવું લોહી પેદા કરી શરીરને મજબુત બનાવે છે. આ કબીર યાકુતી ગમે તેવા અશક્ત અને કમતાકાતીને નવું જીવન આપે છે. લેવાની રીત - સવારે અર્ધા તેલ ખા ઉપરથી અર્થે શેર દુધ પીવું. કીંમત ૧ માસ ચાલે તેવી ખાટલી ૧ ના રૂ. ૫-૦-૦
ડા, એમ, જે કટારીયા..
૧૦૩. ગુલાલવાડી-મુંબઈ એ સિવાય હરસ (કોઇબી જાતના) નાસુર, ભગંદર, કંઠમાળ, દમ, ક્ષય, સસણી, સંગ્રહણી (ઝાડાના તમામ દરદો), તાવ, કોલેરા, સંધીવા, લક, હાથ પગ, વાળ, (નારૂ) વગેરે. મહાન દરને માટે અકસીર રામબાણ દવાઓ તૈયાર છે. આંખના તમામ દર માટે નુલાઈન અકસીર દવા છે.
ડોએમ. જે. કટારીયા.
૧૭ ગુલાલવાડી–મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com