Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૩૨
સૈનક મહેલની રાજખટપટ
લગાડી હતી, તેને ઝાંખા પ્રકારા તેમનાપર પડ્યો. કેટલાક જણની નજર તેમનાપર પડી, અને તરત જ તેમણે “બજરંગ વીર” કરી હાક મારી. કેટલાકે તીર છેડ્યાં. તીરથી એક જણ ધવાયું; બીજાની આંખમાં લાગ્યું, અને તે ચટ લઇને પડ્યો. તેની જગા ઈંક્રામ્મુદૌલાએ લીધી, અને ઝડપથી હેાડી હંકારવા લાગ્યા. જોતોતામાં ખીજી બે હાડીએ નાંગરેલી હતી તે તરફ તે માણસે વળ્યા; અને તેમાં કુદી પડી હેાડી છેડી દીધી, ઇક્રાસુદ્દૌલાએ જોયું કે ખરેખરી મુશીબત તે હવે છે; જે તે આવી પાંોંચ્યા તે ખારજ વાગી જવાના; ચાર પાંચ માણસા મળી એ લાર્કની સામે થવું અશક્ય છે. તે ઝડપથી હલેસાં મારવા લાગ્યા. ખચવાને એક જ ઉપાય હતેા, અને તે એ કે ગમેએમ કરી ઝડપથી કિનારે પાંહોંચી કિલ્લાના દરવાન્ત આગળ પહોંચી જવું. ઇકામુદ્દૌલા અતિ ત્વરાથી કિનારા તરફ પાંહેચવા યત્ન કરવા લાગ્યા. આણી તરફ લુંટારુએ પણ વેગથી પાછળ પડ્યા હતા. તેઓ વધારે હાવાથી ઝડપથી હલેસાં મારતા હતા. કદાચ ઇકામુદ્દૌલા પેાતાની સાથેના માણસ સાથે કિનારે પહોંચે ત્યાર પહેલાં જ તેઓ પાસે આવી લાગે તે ? શ્વેતનેતામાં ઇક્રામુદૌલા કિનારાપર પહોંચ્યા. તેણે માણસાને ઉતાર્યા અને તે દરવાન તરફ વળવા લાગ્યા. એટલામાં અંધારામાં કોઇએ તેને પકડવા યત્ન કર્યો. એક નિમિષમાં તેણે તરવારના એક ટકાથી તેનું શિર જીટું કર્યું. એટલામાં પાછળથી કાઈ તેનાપર વાર કરવા ગયું, પણ તેના સાથીદારે તે પેાતાને હેતુ સિદ્ધ કરે ત્યાર પહેલાં તેના હાથ કાપી નાંખ્યા. ઇઢામુદ્દૌલા સહીસલામત દરવાજા આગળ આવી પહોંચ્યા, પણ તેને કયાંથી ખબર હાય કે, ઈર્ષ્યાથી આંધળી બનેલ ખયરુત્રિસાએ તે બંધ કરી દીધા હતા.
ARARAN~
પ્રકરણ ૧૮ શું કિલ્લામાં
ખયરુત્તિસા કિલ્લાની મેડીના એક એરડામાં ઉભી હતી. કિલ્લામાં લડાઇનું ધમસાણ મચ્યું હતું. લડનારાની ભીષણ રણગર્જના, જખ્મી થયેલાની બૂમ, ઉત્સાહ પ્રેરવાને ખેાલાતાં વચન, ‘મારેા, મારા'ની હાક, કિલ્લાના રક્ષકાના ‘શાખાસ’ પાકાર વગેરે એકઠા થઈ એક વિલક્ષણ કાલાહલ ાગ્યા હતા. ખયન્નિસા તે એરડાના ગવાક્ષમાંથી આ સર્વ જોતી હતી. વળી તે જેતી હતી કે, લૂટારુઓએ ઝુપડાને આગ લગાડી હતી. તેના ખળતા પ્રકાશમાં આસપાસના પ્રદેશ, દૂરના ડુંગરા અને વનરાજી ચળકાટ પામતાં હતાં.
ކ
એક બે વખત કિલ્લાની તાપાની ભયંકર ગર્જના થઈ. કેટલાક માણસા ધાયલ થઈ પાછા હઠચા. અને રક્ષકાએ ઉત્સાહવ્યંજક ગર્જના કરી. પણ આક્રમણ કરનારા પાછા હઠવ્યા નહિ. આજ તે મરણીઆ થઈ લડતા હતા. પૂર્વે તેઓએ આવા ધસારા કદિ પણ કર્યો ન હતા, અને આટલી મેાટી સંખ્યામાં તેઓ બાહાર પડ્યા ન હતા. તેએ છૂટાછવાયા અને પાઇને હુમલા કરતા હતા; આજ તેઓએ પેાતાની હંમેશની રીત ત્યાગી ટાળાબંધ આવી. લાગ્યા હતા, અને રાતે નહિ પણ સમી સાંજના હુમલા કરવાનો નિશ્ચય કર્યો હતેા. આજ તેએ રણમમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com