Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ત્રણ ચંદ્ર છાપનું કુદરતી કેસર વાપરે. મુંબઈ તથા દેશાવરમાં, તથા રાજરજવાડામાં અને મંદીરેમાં લગભગ ત્રીસ વરસ ઉપરાંત વખણાયેલું અને જાણીતું તદન ચોખું અને ચુંટી કાઢેલું
ત્રણ ચન્દ્ર છાપનું પવિત્ર
કેસર.
૨જીસ્ટર,
હેડ માર્ક
ઉપર લખેલી છાપમાં કઈ પણ જાતની અપવિત્ર ચીજની મીલાવટ બીલકુલ નથી. તેના માટે સારાં સટીફીકેટ અને ઉંચા અભિપ્રાયે મળ્યા છે. એક વખત વાપરવાથી ખાત્રી થશે.
બજારમાંથી ખરીદ કરતી વખતે ડબ્બાની કેર તથા પેકીંગ બરાબર તપાસી લેવી નકલી માલથી સાવધ રહેવું. બજારૂ દગાવાળા માલના અમે કોઈ પણ રીતે જખમદાર નથી.
બીજી પણ દરેક જાતની કેસર અમારી દુકાનેથી જથ્થાબંધ તથા છુટક મળશે. બહારગામના ઓર્ડર વી. પીથી મોકલવામાં આવે છે.
ઠા. ખટાઉ લધાની કુ કેસરના વેપારી અને કમીશન એજન્ટ.
માંડવી વડગાદી નં. ૩ મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com