Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
મહાદેવ રામચંદ્ર જાગુપ્ટે.
બુકસેલર અને પબ્લીશર
ત્રણ દરવાજા અમદાવાદ.
ખાસ લાભ!
ખાસ લાભ!
(૧) આ યાદીમાંથી રૂપિયા ૧૦ નાં પુસ્તકા મંગાવનારને રૂપિયા ૧૨૪ા નાં પુસ્તકો અને રૂપિયા વીસનાં મંગાવનારને રૂપિયા છવ્વીસનાં પુસ્તકા મળશે.
(૨) જે પુસ્તકા મંગાવવાનાં હાય એ યાદીમાં એક એ પુસ્તકોનાં નામ વધારે લખવાં, જેથી મંગાવેલાં પુસ્તકામાંનું ફ્રાઈ સિલકે ન હાય તા ખીજી માકલી શકાય.
રા. નારાયણ વિસનજી ઠક્કુરકૃત રસિક નવલકથા,
આજકાલનું હિંદુસ્તાન
અથવા પ્રાણહારકયુગજળ ભા. ૧-૨-૩ ચાલુ સમયમાં થાલતા નિ સુધારા, ગાડીવાડીના વૈભવ ખાતર ગમે એવા શ્રીમત પતિ મેળવવાની લાલસા, શ્રીમતાના મૃત્યુ સમયે થતા વીલના કલ્પનામાં પણ ન આવે એવા બનાવાથી ભરપૂર નવલકથા. પૃષ્ઠ ૭૨૦, ચાર મનહર ફાટે ગ્રાફિક સુરચિત્રો પાકું પૂઠું; છતાં ત્રણે ભાગની કિંમત રૂ. ૫-૦-૦. અથવા કેવળ ૨૪ વર્ષના ક્ષણભર
ભયર ભદ્રે સુસારમાટે—આ સંસારના ક્ષણભંગુર ભાગ
વિલાસની લાલસાથી મહત્વાકાંક્ષાના પ્રવાહમાં તણાઇને ક્ષુદ્ર માનવી પિશાચના દાસત્વને સ્વીકારીને આ જગતમાં કેવાં કમકમાટી ઉપજવનારાં ત્યાં કરે છે, એવું જો તાદ્દશ્ય શાબ્દિક ચિત્ર જોવું હોય તા તે કેવળ આ અદ્દભુત નવલકથામાં જ દેખાશે. ફાટયાફિક સુંદર ચિત્રા કિંમત રૂ. ૨-૦-૦.
નાદિરના દ્વારદમામ અથવા બાહુબળનું પરિણામ
સ્વર્ગ વાસી અમૃત કેશવ નાચક્ર તથા વિધમાન ઠરે નારાયણ વિસનજીકૃત. નાદિસાહનું જીવનચત્ર આ ગ્રંથમાં એટલું અને એવું ઉત્તમતાથી વર્ણવાયું છે કે નણે એક ઉત્કૃષ્ટ નવલકથા વાંચતા હોઇએ તેવા જ ભાસ થાય છે. કીંમત રૃ. ૨૮-૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com