Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ભીખા કલ્યાણજીની કંપની મુ-મહુર-દવાઓ.
ઈંચ આઇન્ટમેન્ટ-ખસ, ખુજલી, વગેરે માટે ખાસ મલમ, ખાટલી ૧ રૂ. ૦-૪-૦.
હેરડાઈ–સફેદ ખાલ કાળા કરવાના કલપ. ખા. ૧ ના રૂ. ૧-૮-૦ વાળાની દવા આ દવા લગાવવાથી વાળેા આખા બહાર નીકળા આવે છે. ખા. ૧ રૂ. ૦-૮-૦,
પેપસીન વાઇન—ખારાક પાચન કરી સારી ભુખ લગાડે છે. મા. ૧ રૂ. ૧-૪-૦.
આઇડ્રોપશ-આંખના કાઇ પણ જાતના રોગ ઉપર બહુ સારે। કાયદા કરે છે. ખા, ૧ ના રૂ. ૦-૧૨-૦.
પ્લેગ એઇન્ટમેન્ટ-પ્લેગની ગાંઠ તેમજ વધરાવળ માટે એક સરખી રીતે ઉપયેાગી મલમ. આ. ૧ રૂ. ૦-૮-૦. ખરેાલની ગાંઠ માટે ખાસ અકસીર
કેમીકલ ફુડ-પેટમાં થતી
ઇલાજ. મા. ૧ રૂ ૧-૦-૦,
ગાલ્ડ ટોનીક પોસ-શક્તિને અખુટ ખજાના. બા. ૧ રૂ ૧~~. નયનામૃત-મખાને માટે ઉત્તમ સુમેા. બા. ૧ રૂ. ૦-૪-૦, ૦-૮-૦, ૧-૦-૦, ૨-૦-૦,
દમની ગાળીએ-ગમે તેવા જીના દમને માટે રામબાણુ ઇલાજ. નાની ખાટલી રૂ. ૧-૦-૦, મેાટી માટલી રૂ. ૨-૦-૦.
કાનની ઢવા–કાનમાં પડતી છાલી, મેલના ભરાવેા તેમજ કાનમાંથી ચકા નીકળવા વગેરે માટે ખાત્રી લાયક ઈલાજ, બા, ૧ રૂ ૦-૬-૦. બ્લડ પ્યુરીફાયર-લેાહીના સુધારા માટે એક અવાજે વખણાયેલ દવા. બા. ૧ રૂ. ૨-૦-૦.
ખાટલીની કીમત ઉપરાંત પેકીંગ પેસ્ટેજ જૂદું સમજવાનું. બહારગામ માલ વી. પી. થી મેકલવામાં આવે છે. મંગાવનારે ગામ નામ ઠેકાણું વગેરે ચેાખ્ખા શબ્દોમાં લખવાં.
અમારે ત્યાં ડાકતરાના પ્રીશક્રીપશને ઘણી સંભાળથી બતાવી આપવામાં આવે છે.
વિશેષ ખુલાસા તથા વિગત માટે પ્રાઇસ લીસ્ટ મંગાવે. આર્ડર આપતી વેળાએ આ બુકનું નામ જણાવશે.
ભીખા કલ્યાણજીની કં
જથાબંધ તથા છુટક દવાના વેપારી, માહારકટ, ગણેશવાડી, મુંબઇ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com