Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
છેત્રણ દરવાજા-અમદાવાદ, nonen
નેહમયી અને વિષયમયી- જુદા જુદા સ્વભાવવાળા બે યુવતીઓ એજ પ્રિયતમને ચાહે છે અને પ્રિયતમને પ્રેમ સંપાદન કરવાને તેમની તરફથી જે જે પ્રયાસ કરવામાં આવે છે, તે વાંચકને એટલા બધા અદ્દભુત લાગે છે કે સ્વપ્નમાં પણ કદિ તેમણે જોયા હોય નહિપાકુ પડું. કિમત રૂ. ૨–૦-૦. અલાઉદ્દીનને ઉલ્ય આર્ય સન્નારીઓના શિયળનું
રક્ષણ કરવા માટે તે વખતના રજપૂત રાજાઓ પિતાને કેવો આત્મભેગ આપતા અને આય મહિલાઓ પણ પિતાના પતિવ્રતનું રક્ષણ કરવા માટે કેવાં ભયંકર દુઃખ સહન કરતી હતી તેનું વર્ણન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. ચાર ચિગે છે. કિ. રૂ. ૨. મહા કાઠીનું ખડગપતિપત્નીએ ઘોર અંધારી ઉ ગ .
રાત્રે કાલિકા માતાનું દર્શન કરવા શમશાનમાં જવું, મશાનમાં કાલિકા માતાની અદ્દભુત લીલા, માતાનું ભયંકર સ્વરૂપ અને સ્મશાનને દેખાવ, માતાનું ખરું સ્વરૂપ ઓળખી નહિ શકવાથી ભક્તિપ્રભાએ કરેલી માતાની નિંદા, માતાએ આપેલો શાપ વગેરે ઘટનાઓ ઘણું જ અદ્ભુત છે. મૂલ્ય રૂ. ૨–૦-૦. નવદંપતીને શિખામણ સબત, કુટે, વિહા
અજ્ઞાન, વહેમ, ખરાબ રને અતિગ, સ્ત્રીઓની આરોગ્ય સંબંધી અણસમજ, વાંઝીયાપણું, જુવાન વયમાં થતાં અનેક ભયંકર તથા ગુપ્ત દર્દો, ગર્ભસંચાર, પ્રસવ અને બાળકની માવજત સંબંધી અજ્ઞાનતા વગેરે કારણથી દુખી થતાં પતિપત્નીઓએ આ પુસ્તક પોતાના નિત્યના મિત્ર તરીકે સાથે રાખવું જોઈએ. ૫૦ પ્રકરણ, ૩૦૦ પૃષ્ઠ, પાકું છું. મૂલ્ય રૂ. ૧-૮-૦.
છે. આ ડિટેકટીવ નવલકથા એટલી અદ્દ
શ્રત છે કે વાંચક તેના પ્રવાહમાં ખેંચાતા સમજી સશે નહિ કે પોતે જે બનાવ વાંચે છે તે ખરેખર બનાવ હશે કે જાદુને કઈ uોગ હશે? ફેટોગ્રાફિક ચિત્રો સાથે પાકું પુઠું મૂલ્ય રૂ.
n (ભાગ ૧-૨), ફેશન આબર
• વાળી ઉછુંખલ વેચછારિણી અબળા સાથે વિવાહ કરવાની પ્રાણહાર, મહત્વાકાંક્ષા રાખનાર યુવકની કેવી ખાનાખરાબી અને પાયમાલી થાય છે, સમજી યુવકનું શું કર્તવ્ય છે, આદર્શ જીવન કેવું હોવું જોઈએ વગેરે અનેક સાંસારિક ઘટનાઓ તાદ્રશ્ય હષ્ટિ સમક્ષ ઉભી જ હેાય એવું વર્ણન આલેખવામાં આવ્યું છે. સુંદર ચિ. બને ભાગની કિંમત ૨, ૩-૧૨-૦,
અત્યુત્તમ સામાજીક નવલકથા, ઘણી જ ઉત્તમ અને હદયદ્રાવક છે, મુલ્ય ૨-૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com