Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 180
________________ ૐ ત્રણ દરવાજા અમદાવાદ. (૩) સ્નેહુ-મધન_ભાગ ૧-૨ આ કંગાલ કેન્રી અથવા નવલકથામાં સુખદુઃખના પડછાયા, સ્વામી સ્નેહયૅાતિનુ આદશ સાધુ જીવન અને દૈવી પાપકાર, હતભાગ્ય રંગનાયની સ્થિતિનુ અને જીવનનું કલ્પના પણ ન કરી શકાય એવુ' અસંભવનીય પરિવર્ત્તન, આદિ અનેકવિધ આકર્ષણીય ઘટનાઓથી પરિપૂર્ણ, આઠ સુર ચિત્રા, બન્ને ભાગનું પાકું પૂરું; કીંમત ભાગ ૧ લા રૂ. ૧-૧૨-૦ ભાગ ૨ જો ૨-૦-૦ કુલ રૂ. ૩-૧૨-૦. ભાગ્યદેવીની ભયંકરતા અથવા આદર્શવિધવા આ નવલકથા સમસ્ત હિન્દુસ્તાનમાં એટલી બધી લાકપ્રિય થઈ પડી છે કે, તેનુ અંગ્રેજી, હિન્દુસ્તાની, વગેરે ભાષામાં પણ ભાષાંતર થયું છે. ભાગ્યદેવીની શય કતાથી એક ક ંગાલ દીનદરિદ્ર કુટુંબને કેટલ' બધું દુઃખ વેઠવુ પડે છે તેના આ નવલકથામાં ઘણા જ કરુણાજનક ચિતાર આપવામાં આવ્યા છે. પ્રત્યેક હિન્દુ સ્ત્રીને આ નવલકથા વાંચવાની ખાસ ભલામણ છે. ચાર સુધર ફાટ પ્રાફિક ચિત્રા. કિંમત રૂ. ૧-૪-૦. પિશાચિન કે પ્રેમદા ?—ભૂતપ્રેતના ભયંકર ઉપ દ્રવના લીધે ઉપજતું શ્રમમૂલક દુઃખ, મહામાયાનુ જળમાં ડૂબી જવાથી નિપજેલું મૃત્યુ, સુંદરી લીલાવતીની બિમારી, પ્રેમના હરિફાઈ, ધડથી જૂ થઈ ગયેલું મરતક, શ્મશાનભૂમિમાં પિશાચેાનું પાપમડળ આદિ અનેકવિધ ચમત્કારીયી પરિપૂર્ણ મૂ.રૂ.૧૫ ઉપરથી મહાત્મા જેવા દેખાતા સ્વર્ગમાં શયતાન અને સસારમાં સાધુ લેખાતા; પર તુ હૃદયમાં હળાહળ ભરી રહેતા પુરુષા પેાતાના ઉપર ઉપકારો કરનારનું પણ કેવું ભયંકર અનિષ્ટ કરે છે વગેરે આકર્ષક ઘટનાઓથી હરપૂર આ નવલકથા છે. મૂલ્ય રૂ. ૧-૪-૦ મૃગàાચની અથવા માયા મામલ્યું. ભાગ ૧-૨-૩-૪ આ નવલકથા વાર્તાપ્રિય વાંચકાને એક વખત વાંચવાની અમે ખાસ ભલામણ કરીએ છીએ. શુદ્ધ સ્નેહનું સ્વરૂપ સમજવું હોય, વફાદાર દોસ્તની વિલેન દાતીનું દાન કરવું હાય, વેશધારીઓના કલ્પનામાં પણ ન આવી શકે એવા અવનવા ચમત્કારોથી પરિચિત થવુ હાય, વીરપુરુષાની વીરતા જેવી હોય તે આ નવલકથા અવશ્ય વાંચો પ્રેમિક પ્રેમિકાની વિયેાગવ્યથાના હૃદયવિદારક ચિતાર વાંચતાં તમે અશ્રુજળને અટકાવી રાકરો। નહિ. પ્રેમ, વિરહ, મિલન, ચમત્કાર, કર્ત્તવ્યનિષ્ઠા, દેશદ્રોહ, દેશસક્તિ વગેરે સહળું આ નવલકથામાં છે. આજે જ મગાવા. દરેક ભાગનું મૂલ્ય રૂ. ૧-૮-૦ કુલ ૧, ૬-૦-૦ દરેક ભાગનું પાકુ રૂપેરી પૂઠું છે. સંસાર કે નરકાગાર ?—આજકાલના કહેવાતા સુધારાનું આંતર્જીવન કેવુ પાપ પૂર્ણ અને શાચનીય છે, જ્ઞાનશુન્ય વિધવાએ ધર્મરાક્ષણના અભાવે વધમના ત્યાગ કરી કેવી રીતે પાપિયા થાય છે અને આમહુબ ચીતાર આ નવલકથામાં ચીતરવામાં આવ્યા છે. પૃષ્ઠ ૨૫૦, કિસ્મત રૂ. ૧-૪-૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220