SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મહાદેવ રામચંદ્ર જાગુપ્ટે. બુકસેલર અને પબ્લીશર ત્રણ દરવાજા અમદાવાદ. ખાસ લાભ! ખાસ લાભ! (૧) આ યાદીમાંથી રૂપિયા ૧૦ નાં પુસ્તકા મંગાવનારને રૂપિયા ૧૨૪ા નાં પુસ્તકો અને રૂપિયા વીસનાં મંગાવનારને રૂપિયા છવ્વીસનાં પુસ્તકા મળશે. (૨) જે પુસ્તકા મંગાવવાનાં હાય એ યાદીમાં એક એ પુસ્તકોનાં નામ વધારે લખવાં, જેથી મંગાવેલાં પુસ્તકામાંનું ફ્રાઈ સિલકે ન હાય તા ખીજી માકલી શકાય. રા. નારાયણ વિસનજી ઠક્કુરકૃત રસિક નવલકથા, આજકાલનું હિંદુસ્તાન અથવા પ્રાણહારકયુગજળ ભા. ૧-૨-૩ ચાલુ સમયમાં થાલતા નિ સુધારા, ગાડીવાડીના વૈભવ ખાતર ગમે એવા શ્રીમત પતિ મેળવવાની લાલસા, શ્રીમતાના મૃત્યુ સમયે થતા વીલના કલ્પનામાં પણ ન આવે એવા બનાવાથી ભરપૂર નવલકથા. પૃષ્ઠ ૭૨૦, ચાર મનહર ફાટે ગ્રાફિક સુરચિત્રો પાકું પૂઠું; છતાં ત્રણે ભાગની કિંમત રૂ. ૫-૦-૦. અથવા કેવળ ૨૪ વર્ષના ક્ષણભર ભયર ભદ્રે સુસારમાટે—આ સંસારના ક્ષણભંગુર ભાગ વિલાસની લાલસાથી મહત્વાકાંક્ષાના પ્રવાહમાં તણાઇને ક્ષુદ્ર માનવી પિશાચના દાસત્વને સ્વીકારીને આ જગતમાં કેવાં કમકમાટી ઉપજવનારાં ત્યાં કરે છે, એવું જો તાદ્દશ્ય શાબ્દિક ચિત્ર જોવું હોય તા તે કેવળ આ અદ્દભુત નવલકથામાં જ દેખાશે. ફાટયાફિક સુંદર ચિત્રા કિંમત રૂ. ૨-૦-૦. નાદિરના દ્વારદમામ અથવા બાહુબળનું પરિણામ સ્વર્ગ વાસી અમૃત કેશવ નાચક્ર તથા વિધમાન ઠરે નારાયણ વિસનજીકૃત. નાદિસાહનું જીવનચત્ર આ ગ્રંથમાં એટલું અને એવું ઉત્તમતાથી વર્ણવાયું છે કે નણે એક ઉત્કૃષ્ટ નવલકથા વાંચતા હોઇએ તેવા જ ભાસ થાય છે. કીંમત રૃ. ૨૮-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy