________________
ભીખા કલ્યાણજીની કંપની
મુલ્ક મશહુર દવાઓ. રે જામકા સાપરિલા-આયોડાઇઝડ) પિટાશ આઈડીન મેળવેલી–બગડી ગયેલા લોહીને સુધારવાનો ચસ ઇલાજ. નાની બાટલી રૂ ૧-૮-૦ મેટી બાટલી રૂ. ૨-૮-૦.
ગાંડીવ એન્ટી રૂમેટીક નામ-દરેક જાતના માથાના દુખાવા ઉપર તેમજ સંધિવા માટે ઉત્તમ ઉપાય. બાટલી ૧ ને રૂ. ૦–૮–૦.
બકાલ ઇન્ટમેન્ટ-દાદરને માટે ખાસ મલમ દરેક જાતની દાદરને માટે અકસીર ઈલાજ. બાટલી ૧ ના રૂ. ૧-૪-૦.
ફીવર મીશ્ચર-ગમે તે જાતના તાવને માટે અકસીર મલ્ચર ફકત ત્રણ ડેઝ લેવાથી આરામ થાય છે. બાટલી ૧ ના રૂ. ૦–૧૨–૦.
સંજીવન મીક્સર-ઝાડા ઉલટી કેલેરા અજીર્ણ વાયુનો મેળો વગેરે માટે અકસીર ઈલાજબાટલી ૧ રૂ. ૦–૧–૦,
તાવની ગોળીઓ-દરેક જાતના તાવને માટે અકસીર ઇલાજ. બાટલી ૧ ને રૂ. ૧-૪-૦.
જુલામની ગેળીઓ-ફકત બે ગોળીથી દસ્તને ખુલાસો થાય છે. બાટલી ૧ નો રૂ. ૦–૮–૦.
બાલજીવન સીર૫-બચ્ચાંનાં તમામ દર્દી માટે ખાસ અનુભવસિદ્ધ ઇલાજ. બા. ૧ રૂ. ૦-૧૨-૦.
પીસ-દરેક જાતની ખાંસીને માટે ઉત્તમ ગે. બા.૧ ૩. ૦-૪-૦ વીંછીની દવા-વીંછીના ડંખ ઉપર તાત્કાલિક અસર કરે છે. બાટલી ૧ રૂ. ૭-૮-૦.
ગનેરીઆ ગ્રેજ્યુસ-ગરમી તથા પ્રમેહને માટે અકસીર ઇલાજ. બાટલી ૧ ૩. ૧-૦–૦.
વેજીટેબલ હેર ટૉનીક-બાળને વધારનાર તેમજ મગજને પુષ્ટિ આપનાર શુદ્ધ વનસ્પતિના અર્કનું બનાવેલ તેલ. બા. ૧ ૩ ૦-૧૨-૦
ઉપલેટરી પાવડર-નકામી બાલ નાબુદ કરનાર ચમત્કારિક પાવડર. બા. ૧ રૂ. ૧-૪-૦.
દાંતની દવા-દાઢ તેમજ પેઢાના દુખાવા માટે અકસીર ઇલાજ. બા, ૧ રૂ. ૮-૮-૦.
ભીખા કલ્યાણજીની કંઠ જથાબંધ તથા છુટક દવાના વેપારી.
બાલાશ્કેટ ગણેશવાડી મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com