Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૩૦
રસૈનક મહેલની રાજખટપટ
સંધ્યાના આ પ્રકારા પણ સરવા આવ્યા. અંધકાર હમણાં આવીને પૃથ્વીને પેાતાની છાયામાં લેશે, એમ સ્પષ્ટ ભાસવા લાગ્યું. ઘેાડાંજ માણસા આવવાના ખાકી હતાં. દરગાહમાં મિન્નતને માટે એક નાની ટાળી આવી હતી; તેમાં એએક ફકીર અને ચારપાંચ સ્ત્રીએ હતી. તે હજી આવી નહિ. તે લેાકેાને તેડી આવા માટે ઇનાયતખ.એ માણસને દોડાવ્યો; કારણ કે રાત થતાં થતામાં લૂટારાએ આવીને હુમલા કરવાના, એમાં જરા પણ રાંકા જેવું ન હતું. આ માણસે આવી જાય કે દરવાને બંધ કરવાની રાહ જોઈ તેએ ખન્ને ત્યાં ઉભા હતા. એટલામાં એક માણસ નીચે પડ્યો, એ ઇ±ામુદ્દોલાએ જોયું.
',
“અરે, તેએ આવી લાગ્યા, ઇકામુદ્દોલા ખાલ્યા, જોતનેતામાં બારણાં બંધ કરવામાં આવ્યાં, અને આડ નાંખી દેવામાં આવી. માણસે પાતપાતાને સ્થાને તીર અને કેટલાક તમંચા લઈ તૈયાર થઈ ગયા, ઝપાઝપી રા થઈ.
ળ્યા ખુટ્ટા! જો તે ફકીર અહીં વેળાસર આવી પાહોંચ્યા હાત તે સારું થાત. પણ હવે શું કરવું ?' ઇનાયતખાંએ કહ્યું; “ગમે તેમ કરી આપણે તેમને બચાવવા તેઇએ.”
આ સમયે દરગાહમાં જવું એ ધણાં ખમનું કામ હતું. ઢાળ બંધ માણસે આવવા લાગ્યાં હતાં, અને કિલ્લાને આસપાસથી ઘેરવા મંડ્યાં હતાં. સીપાઇઓએ જામગી૨ી લગાવી બંદુક ફેાડી, અને કેટલાક જણ ધવાઈ જમીનપર પડ્યા. પેાતાના માણસાને ઘવાયલા જોતાં જ લૂંટારાએ શૂરમાં આવ્યા, અને જબરી કિકિયારી ફાડી. ઇનાયતખાં, નાસિરખાં, અને ઇકામુદ્દૌલા પેાતાના માણસાને હિંમત આપતા હતા, અને આમતેમ ફરી તેમને પેાતાના કાર્યમાં અડગ રહેવા પ્રેરતા હતા. એટલામાં આશરે વિશેક જણ મુખ્ય દરવાજા આગળ આવી લાગ્યા. તેએએ પેાતાના સાથીમાંના એકને દિવાલપર પહોંચાડવા શરીરપર ટેકવીને ઉભેા કર્યો. તેના હાથ દિવાલને અડતાંની વાર ઇકામુદ્દોલાએ તીરથી વીંધી નાંખ્યા. લુટારુએ વ્હેરમાં પ્રયત્ન કરવા લાગ્યા. ત્રણ ચાર દિવાલપર આવી લાગ્યા, અને એક જણ તા ઇકામુદ્દોલાપર કુદ્દો. શ્વેતજોતામાં તેણે એવા તેા ફટકા લગાયે! કે, 'ધમ લઈ જમીનપર પડ્યો. એટલામાં ખીજાઓએ આવી ખાકીના સેાખતીએની ખબર લીધી. શાખારા ! દિલેર ઉમરાવ !” ઇનાયતખાં ખાલ્યા; “શાખારા ! વાહ, ખૂબ કરી.” “એ બધું તેા ઠીક, ઇકામુદ્દૌલાએ જવાબ આપ્યા, પણ દરગાહમાં જવાનો કંઈ માર્ગ છે
શું?”
“ એક જ માર્ગ છે, અને તે એ કે આ પાબ્લી બારીની વાટે થઈ નદી એલંધી આપ જઈ શકો તેા. ત્યાં હેડી તે નાંગરેલી પડી છે,” ઈનાયતખાંએ કહ્યું. “વાર તેમાં જાઉં છું, તે ખને છે તે તેઓને અહીં લઈ આવું છું,” ઈકામુદૌલાએ કહ્યું.
“ પણ આપ એકલા જતા ના, સાથે અહીંથી પાંચ છ માણસાને લઈ નએ. કારણ કે હાડી એટલા માસા વિના એકલાથી હંકારાશે નહિ.''
ઇકામુદ્દોલા અહીંથી તહીંથી માણસ લઈ તે તરફ વળવા લાગ્યા. પાછલા ભાગમાંથી સીડી ઉતરતાં તેને ખયતિસા મળી, તેના ડુંગરાયલા ચેહેરાપરથી તે સમજી ગયા કે, પત્ર ચેારાયા છે તે વાતની તેને ખબર પડી છે. તેને લેતાં જ ઈકામુદ્દોલા ખાલ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com