Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 170
________________ પરિશિષ્ટ (5ષ ૨) ભટકતા હય રાગે સુહુ જબ ખામે હોતા હય. અર્થ-ચેરાશે સુબહુ–સવારને દીવા પ્રકાશ. સવારને દીવો બુઝાઈ જવાની તૈયારીમાં હોય છે ત્યારે ચમકારે કરે છે. મતલબ એ છે કે બ્રાહ્મણ વંશના સુલતાનની જાહેજહાલી હતી પરંતુ તે સવારના બુઝાઈ જતા દીવાના ચમકારા જેવી. અમીર ખુશરે: હિન્દુસ્તાનમાં જે ફારસી ભાષાના ઉત્તમ કવિ થઈ ગયા તેમાં અમર ખૂશનું સ્થાન ઉચ્ચ છે. તેનો પિતા સયકુદીન ઇરાનના બલ્બ શહેરને નિવાસી હતા અને તે શહેરને ત્યાગ કરી તે હિન્દુસ્થાનમાં આવી પતિયાલામાં વચ્ચે હતે; જ્યાં, અમીર ખુશરોને જન્મ . સ. ૧૨૫૩. હી. જ. ૬૫૧ માં થયો હતેમહાન ફકીર નિજામુદીન ઓલિયાને તે ભાગીદ હતો, અને તેની કા પુરાણું દીલ્હીમાં આ ફકીરની દરગાહ પાસે આવેલી છે. તેને દોહીના ઘણું રાજાઓએ રાજકવિ તરીકે સ્વીકાર્યો હતો. તેણે કેટલાક શાહનાં વખાણ કવિતામાં કર્યો છે અને કેટલાકનાં સ્મરણ પણ લખ્યાં છે. તેના ગ્રંથની લ સંખ્યા ૯ છે. શિયાસ-ઉદ્-દીન તઘલખની હકીકત તેણે તઘલખનામા'માં આપી છે. આ ઉપરાંત સુઇઝુદીન કૈકેબાદ અને તેના પિતા નસિરૂદીન બારાખાન જે બંગાળને સુલ્તાન હતા, તેઓ તેને મળવા આવ્યા હતા તેના સ્મરણમાં કિરાન-ઉસ-સાદીની નામે કાવ્યની રચના કરી છે. પ્રથમ ચાર ખાલિકના વૃત્તાંત અને સૂફિ મતપર તેણે ગ્રન્થરચના કરેલી અસ્તિત્વમાં છે. ઈકીયા' નામના પુસ્તકમાં પ્રેમવિષયક કાવ્યોનો સમૂહ છે. “મલ-ઉલ-અવર એ પુસ્તકને હિન્દુસ્તાનમાં અને સૂકિમતાવલંબીઓમાં વિશેષ પ્રચાર છે. તેઓ આનંદથી તેની કૃતિઓ ગાય છે, અને તેથી એક પ્રકારની સમાધિની સ્થિતિ જેને ‘વ’ કહે છે તે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એના “ખમસા” પણ વિખ્યાત છે. અમીર ખુશરોને અવાજ પણ ઘણેજ મીઠે હતું, અને ગાયનમાં પણ તે ઘણે નિપુણ હતો. અલાઉદીન સિકંદરના અમલ સમયે દક્ષિણને નાયક ગોપાલ નામે ઘણો વિખ્યાત ગયો હતો. તેની કીર્તિ સારા હિન્દુસ્તાનમાં વ્યાપી હતી. દલહી આવી તેણે રાજસભામાં એક ગીત ગાયું જેની ઝમક, અને રચના એવી હતી કે કેઈથી અનુકરણ થઈ શકે નહિ. સુલ્તાને અમીર ખુશરોને તે વખતે પિતાના તખ્ત નીચે છુપાવ્યો હતો. તેણે આ ગીતો સાંભળી લીધાં અને બીજે દિવસે રાજસભામાં એ જ ઢબપર તરાના” ગાઈ સંભળાવ્યા. ગ ઘણે આશ્ચર્ય પામ્ય, અને આથી તેને પોતાનું ઇનામ ઈ દેવું પડ્યું. - ઉર્દૂ ભાષાને ઉદય શાહજહાંના સમયથી લેખવામાં આવે છે, પરંતુ અમીર શરાના સમયમાં તેનાં બી રોપાયાં હોવાં જોઈએ. આની પુષ્ટિમાં અમીરની કેટલીક કાવ્યરચના દર્શાવવામાં આવે છે. જહાલ મિસકી મકન તગાકુલ, દુરાય નૈના બનાય બતિયા, કિતાલે હિજરાં નદારમ્ અય જ, ન લેહુ કહિ લગાય છતિયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220