Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
મામના
૧
1
તેનું મૃણાલવત્ રારીર એર સુંદર દેખાતું હતું. મુબારકે તેને આ સ્થિતિમાં રહે દીધી નહિ. તેણે તેને ઉંચકા, અને તે એરડાની અંદરની બીજી ઓરડીમાં શયનગૃહ હતું ત્યાં· લઇ જઇ પલંગપર મૂકી.
એટલામાં બાહાર પગલાંને અવાજ તેને કાને પડ્યો. તે દરવાજો બેંકરીધ આગલા એરડામાં આવ્યા તા ખયત્રિસાને જોઈ. તેને જોતાં જ ખયન્નિસા ખેાલી:પ્યારે ! આપ એકલા અહીં શું કરે છે ?’
“શું કરે ? કંઈ જ નહિ. આ જરા એંસી એસીને કંટાળે આવ્યા, ને એમ લાગ્યું કે, જરા એકાંતમાં બે ઘડી બેસું તે ઠીક.”
“એકલા તા ઘણી વાર રહેવાને પ્રસંગ આવે છે, પણ અત્યારે મહેફિલ છેડી આવવું એ શું ઘટિત છે?”
“પણ હું કયાં અહીં આખા વખત બેસી રહેવા માગું છું? જરા ધડી આડા થયા પછી પાછા જવાને તૈયાર જ હતા.”
“પણ પ્યારે ! આપની તન્હાઇમાં કંઈ ખલલ પડવાની હતી કે આપને ખારણાં અંદરથી દઇ દેવાની જરૂર પડી? ’
“હા, મારે કાઇની સાથે ખાનગી વાતચીત કરવાની હતી.” કાની સાથે ? આટલી રાતે એવા મેમાન કાણુ હતા ?”
“એ બધું જાણવાની જરૂર? રાજકાજમાં માથું મારવાનું કામ શું?” ખયનિસા ચૂપ રહી. તે નીચું જોઈ રહી. તેની દૃષ્ટિ કંઈ ચળક્તા પદાર્થપર પડી અને પડતાંની વાર તે પદાર્થને તેણે ઉંચકી લીધા અને પૂછ્યું:— “હજરત ! આ શું છે ?”
એ જોતાંની વાર મલેક સુખારક ચોંકયા, સેજ છે।ભિલા પડી ગયા; પરંતુ તે પૂર્વવત્ ડાળ ધારણ કરી ખેલ્યાઃ
શું છે તે જણાતું નથી? મને શું પૂછે છે ?”
પ્યારા । એમ વાત ઉડાવવાનાં ફાફાં મારા ના. આ હાર કોઈ આવનાર પુરુષને નથી, પણ તે કાઇ સ્રીના છે.”
હશે, તેથી શું? અહીં ધણા આદમી છે. કોઈ મહેલમાંથી અહીં આવ્યું હાય એ બનવા જોગ છે.”
કાઈ આવ્યું હાય ? સાહેબે આલમ ! આપ મને મૂર્ખ સમજી વાત વાતમાં - ઉડાવવાની કાશીશ કરતા ના. આપ અહીં શું કરવા આવ્યા હતા, તે મારી ધ્યાનમાં આવે છે. શું કરવા, તે આ હાર બતાવી આપે છે, સમજ્યા ? ” “હાર શું બતાવી આપે છે?”
"
અહીં કાઈ સ્રીની હાજરી હતી, યા છે.”
“માને કે અહીં કાઈ સ્ત્રી આવી હતી, તેથી મને શું ? કાઈ ખીજું અહીં કેમ નહિ આવ્યું હાય ?”
અહીં બીજું કાઈ આવે, એમ બનવા જોગ નથી.”
“આહાર જ સાખીતી આપે છે કે અહીં કાઈ આવ્યું હતું. આપને મળવા માટે કાઈ આવ્યું હતું, અને તે આવનાર કાણુ હતું તેની સાક્ષી આ હાર આપે છે. “હાર સાક્ષી આપે છે!! તું પૈલી થઈ છે, યાતા ઈર્ષ્યાથી આંધળી થઈ છે. તને શું ખેલવું અને શું ન ખેલવું તેનું ભાન નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com