Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
જાંણે ક્રામુદૌલાના રારીરને અડતા ગયા હોય એમ તેને ભાસ થયા. ઘેાડીવારમાં સુલ્તાન કુલિખાં ત્યાં પુનઃ દાખલ થયા, અને તેની પાછળ નેકર દાખલ થયા. તેના હાથમાં સુરાહી અને રૂપાના જામ હતાં. સુલ્તાન કુલિખાંએ પેાતે નમ ભર્યાં, અને ઇંક્રામુદૌલાને આપ્યા. તેઓએ સામાન્ય વિષયપર વાતચીત કરી. સામાન્ય ઉપર ઉપરના વંનય કે જાહેર સવૅજનશ્રુત ખાખતા જ તેમની વાતચીતના વિષય હતા. આમ ચેડી વાર થઈ ન થઇ એટલામાં ઈંક્રામુદૌલા રા લઈ ત્યાંથી જવાને માટે ચાલી નીક્લ્યા. જે ગાડીમાં તે · આવ્યા હતા તે મહેલમાંથી નીકળી અને પટાંગણમાં આવી કે ગાડીમાં બેઠા. ને તેણે તે વખતે પાછળ દૃષ્ટિ કરી હાત તે સાંઈબાવા તેને ઝેરથી કંઈક ઈશારત કરતા અને પાછા ખેાલાવતા જણાયા હોત.
ઇક્રાસુંદૌલાના ગયા પછી સુલ્તાન કુલિખાં પેાતાની તે ઓરડીમાં જ બેસી રહ્યો. તે રાત્રે તેણે મલેક સુખારકને આખરી જવાબ આપ્યા હતા. દિલશાદ ખાનમની મરજી વિરુદ્ધ તેને કાઇની સાથે લગ્નની ધુંસરીમાં નાંખવી નહિ, એ વાત સ્પષ્ટપણે જણાવી દીધી હતી. સુલ્તાન કુલિખાંની ખાત્રી હતી કે, મલેક સુબારક વેર લેવાની બનતી ખટપટ કર્યાં વગર રહેશે નહિ. તે પાયતખ્ત જઈ શાહની હુજૂર ખાટું ખરું ભરાવી ખટપટ ઉભી કરશે, પણ એવી ખટપટથી ડરવાનું કારણ નથી. સાહની હજૂરમાં જેમ તેની પદવીની, તેની સ્થિતિની અને તેના અધિકારની ઇર્ષ્યા કરનાર હતા, તેમ તેના પક્ષપાતી પણ ઘણા હતા. મલેક સુખારકના કપટી સ્વભાવની, ખાટાં આચરણની તેને ખાતરી હતી. મલેક મુખારક પેાતાના હેતુ સાધવાને માટે ગમે તેવા સાધનનેા ઉપયેગ કરતાં ચૂશે નહિ. તેને પાતાને લાભની આશા હેાય તે ખુદ શાહના વિરુદ્ધ પક્ષમાં ભળી, ચાહુ પ્રત્યે ખેવફા થવા પણ પાછા નહિ પડે, એ વાત તેને સારી રીતે અવગત હતી. ઇકામુદૌલા શા હેતુથી અહીં આવ્યા હતા, તે વાત તે જાણતા ન હતા, જો કે એટલું તે ચેાક્કસ હતું કે તે કંઈ ખટપટને માટે આવ્યા હતા. તે મલેક ઝુબારકની સાથે કંઈ પણ ખટપટમાં સામેલ હાય એ વાતના તેને શક હતા, પરંતુ તે નીચ મસલતમાં ભળશે નહિ, એવા વિશ્વાસ તેને પડતા હતા, કારણ કે ગમે તેટલા તાએ ઈંક્રામુદ્દોલા ઉચ્ચ વંશના હતા, સૈનિક હતા અને ઉમરાવ વર્ગમાં તેની સારી પ્રતિષ્ઠા હતી. આગળ જતાં એ ભારે નામના મેળવશે એવી સંભાવના હતી. જો ઇંક્રામુદૌલા મલેક સુખારની સાથે નીચ કાવાદાવામાં ભળશે નહિ તે તેનું કામ પૂરેપૂરું પાર પડશે કે નહિ એ શંકાશીલ હતું, અને જો કદાચ તેમ અને તેા તેથી સુલ્તાન કુલિખાંને એક લાભ જ હતા.
આમ વિચાર કરતા સુલ્તાન કુલિખાં પેાતાના ખંડમાં બેઠા હતા. આસપાસ કાગળો પડ્યા હતા. તેણે પેાતાની સંદૂક ઉઘાડી અને તેમાંથી કાગળ ઠાઢવા ગયા, પણ તેમાં કાગળ ન હતા. તેણે આમતેમ ફરી જેર્યું, આગળપાછળ તપાસ કર્યો પણ કાગળ શાના મળે ? તે એક્દમ આભેાજ બની ગયા. જે કાગળેાપર તેની પેાતાની સત્તાના સધળેા આધાર હતા, જે કાગળો તેને જીંદગીથી વધારે વહાલા હતા, જે રૂક્કા અને બીન કામના કાગળેાપર શાહી મેાહર હતી તે ખંડલ ગુમ થયેલું જણાયું. મલેક સુખારકને સહી કરી આપી હતી તે કાગળ કરતાં આ મગળા લાખ અને કરોડો દરજ્જે કીંમતી હતા. જો તે દુશ્મનના હાથમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com