Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૨૨
ૌનક મહેલની રાજખટપટ “હા, અહીં પાસે જ, કામુદૌલા શાંતપણે બે; “હું તેમને ત્યાં રાખી આવ્યો છું. અમે બંને એકમેકથી છુટાં પડ્યાં, અને હું આપને અહીં મો ત્યારે વરંગુલ જતા હતા.'
“વરંગુલ! શું કહે છે? આપને ખબર છે કે, વરંગુલમાં મત મોં ફાડી આપને કેળિયા કરવા ઉભું છે.”
હું તે ત્યાં આપને મળવા જતા હત” શાંતચિત્તે ઈઝામુદ્દૌલા બોલ્ય; “આપ મને પકડવા લુંટારુઓની મદદ લેશો એ હું જાણતો હતો, પણ મને એ સ્વને પણ ખ્યાલ ન હતું કે, આપ ખુદ મારી પાછળ આવશે. તેથી હું જાતે જ આપને મળવા પાછા ફરતા હતા.” “શા માટે?” ખયરુન્નિસાએ આતુરતાથી પૂછ્યું.
શા માટે?” ઈકામુદ્દોલાએ જવાબ વાળે; “મારા શાહને કાગળ લેવા માટે. સમજ્યાં બાનુ સાહિબા ?”
આપને મારી શરત શી છે, તે ખબર છેને?” સ્થિર આંખેથી ઈકામુદિૌલા સામું જોઈ, સામી થતી હોય તેવા સ્વરે ખયરુન્નિસા બેલી.
ઈઝામુદ્દૌલા અર્થસૂચક મુદ્રાએ તેના સામું જોઈ રહ્યો.
ત્યારે આખરે આપ ઠેકાણે આવ્યા ખરા” ખયરુન્નિસા તિરસ્કારવ્યંજક સ્વરે બોલી; “આપને શાહજાદીના પ્રેમ કરતાં એક કાગળની કિંમત વધારે લાગી કે શું? વરંગુલની તુફદારી આગળ શાહજાદીના પ્રેમને ઠેકર મારી, કે આપને પ્રેમ ધુમાડાની માફક ઉડી ગયે? શું માનઈકામ આગળ પ્રેમની કિંમત નથી? ખરી વાત; માનઈકામ હશે તે સેંકડે શાહજાદિ કદમાશી કરવા આવશે, એ આપની માન્યતા ખોટી નથી. એમ કહે છે કે, પુરૂષનું મન સ્ત્રીઓના મન કરતાં વધારે દૃઢ હોય છે, પણ હું તે વાત માનતી નથી. આપ તેનું પ્રત્યક્ષ પ્રમાણુ છો. આજ શાહજાદીને આપ વિસરી ગયા, તે કાલ મને નહિ વિસરી જાઓ એની શી ખાત્રી? હજરત ! જે હું આપને સાફ સાફ કહી દઉં કે, હું આપને ચાહાતી નથી, ને હું કદિ પણ આપની સાથે સ્નેહના બંધનમાં જોડાવા ઈચ્છતી નથી, તે? હું તે પત્ર કદાપિ કાળે આપને આપવાની નથી, તે ?”
ઈકામુદ્દોલાએ જવાબમાં ચટ લઈને કાંડું પકડ્યું; ખયરુન્નિસાએ ચીસ પાડી.
બાનુ સાહિબા!” “કામુદ્દૌલા બોલ્યા, “આપ મારા સપાટામાં આવ્યાં છે. તે એમ સેહેજમાં છટકે એમ નથી. આપને જતાં કરવાં કે નહિ એ મારી મુન્સફીની વાત છે. આપને તે કાગળ આપવો જ પડશે.”
ખયરુનિસા વિકરાળ વાઘણની માફક તેની તરફ જોઈ રહી અને બોલી, -
આપવો પડશે, એટલે હું આપવા ના પાડીશ, તે શું આપ જોરજુલમથી તે પત્ર મારી પાસેથી લઈ લેશો?”
ખયરુન્નિસા પર કારમી દષ્ટિ રેપી કામુદૌલા બોલ્યા, “કદાચ તેમ કરું તે? તેમાં ખોટું શું છે? કાગળ મારે છે, સમજ્યાં ?”
પળવાર ખયરુન્નિસા બોલ્યા ચાલ્યા વગર ગુસ્સાથી તેના સામું જોઈ રહી પછી તરત જ બાજી ફેરવી, અને પ્રસંગાવધાનથી હસી જવાબ વાળે,
“આપ શું એમ ધારે છે, કે તે પત્ર અહીં મારી પાસે છે? હું તે લઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com