Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૯૦
રોનક મહેલની રાજખટપટ
વગર છૂટકા નથી. આજ નહિ તે। કાલ તું મારે પગે પડતી આવીરા. બન્યું તે ન બન્યું થવાનું નથી. ગમે તેટલા તાએ હું તારા રોહર છું, અને તું મારી સ્ત્રી છે. હવે કાઈ તને મારાથી છૂટી કરી શકે એમ નથી. જે કાલે ખને તે આજે અને તેમાં તને વાંધે શે છે?”
“મારા સ્વામી આવા નીચ ! મારા સ્વામી અને આવી પ્રવચના કરનાર !
યા ખુદા ! રહેમ ! રહમ! એ પાક પરવરદિગાર ! નહિ નહિ, કદિ નહિ. હું પ્રથમથી જ આપને ધિક્કારતી આવી છું અને આજથી હું વધારેધિક્કારની નજરથી બેઉં છું. આપના શરીરને નહિ, પણ શરીરની છાયાને પણ સ્પર્શે કરવામાં પાપ છે. મલેક! હું નથી ધારતી કે આપના જેવા કાઈ નીચ આદમી આ વરંગુલમાં હાય. એ દગાબાજ, હુવપરસ્ત, કમીના—”
દિલરાદના ટાણાંથી મલેક સુખારક છેડાયા. તેના છગરમાં કાંટા ભેાકાવા લાગ્યા. તે ઉભે થઈ આમતેમ આંટા દેવા લાગ્યા. દિલશાદ ચૂપચાપ આ સર્વે જેઈ રહી. તેણે છટકવાને માટે ખારી જોઈ. દરવાળે તે બંધ હતા, પણ ખારી ઉધાડી હતી. ચઢ લઇને તે તે તરફ વળી. પળકારામાં મલેક સુખારકે તેને પકડી. તેણે છૂટવાને માટે ફાંફાં માર્યાં. કટારીથી ઘાયલ કરવાને માટે કોશિષ કરી; પણ કંઈ વળ્યું નહિ. સુખારકે કટારીને તેના હાથમાંથી ઝુંટવી દૂર ફેંકી દીધી. તેના ડાબે હાથ પાછળથી લઈ, જમણા હાથમાં જમણા અને ડાબા હાથે ડાખા પકડી ધસડવા લાગ્યા, અને ખલાકારે તેના હોઠનું ચુંબન લેવા પ્રયત્ન કરવા લાગ્યા. દિલશાદે પેાતાનું માથું નીચે કરી દીધું. તે તેના હાથમાંથી છૂટવાને માટે પ્રયત્ન કરવા લાગી. તે મદને માટે બૂમ મારવા લાગી; પણ ત્યાં મદદ ક્યાંથી આવે ? મલેક ોરથી તેને ખેંચવા માંડ્યો, એટલામાં ખારીનાં ખારાં ખખડ્યાં, અને એક માણસે ઝટ લઇને અંદર કૂદકા માર્યો.
દિલરાાદખાનમે પ્રથમ તેને જોયા. જોતાંની વાર તેની આખામાં આનન્દની ધ્રુતિ તરવા લાગી. મલેક સુખારક તેના મનની દશા તેઈ શક્યા અને એકદમ તેને છેડી દઈ આવનાર તરફ વળી, ચમકીને કહ્યું, “ કાણુ ? ઇકામુદ્દૌલા ! અલ હમદુલિલાહ ! છ, અહીં.” ઇકામુદ્દૌલાએ જવાબ આપ્યા,
66
અહીં ! ”
“પાક પરવરદિગારના હુન્નર
શુકાના કરું છું કે, હું વખતસર આવી પહોંચ્યા.”
<<
વખતસર! શાને માટે વખતસર?” સલેક સુખારકે પૂછ્યું. “શાને માટે ? રાહદી સાહિખાને બચાવવાને માટે. એક દગાખારના હાથમાંથી છેડાવવાને માટે, એક બદસિયરના હુમલામાંથી અટકાવવાને માટે.” શાહજાદી સાહિખાને છેડાવવા ! એનામાન ! એમ ક્યે કે એક પાદામન આરતનું દિલ તેના ખાવિંદથી ચુરાવવા, મારી સ્ત્રીને એવફા બનાવવા, ચા બલાત્કારથી તેને નસાડી ભગાવવા. એક તુર્કત્તા તરફથી ખીજી શી આશા હાય? ” મલેક સુખારકે ગુસ્સાથી જવાબ વાળ્યો.
<<
..
*
નહિ, નહિ, એમ કહેા કે એક સચ્ચા તુર્ક સિહસાલાર એક સચ્ચા આશક પાસેથી જે આશા રખાય તે આજ છે.”
આશક !” એટલું કહેતાં મલેક સુખારકની આંખ ઇકામુદ્દોલા અને દ્વિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com