Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
અપાઝપી
૨૫
જાણે, પણ એટલું તેા નક્કી કે આપના દુશ્મના આપના પર જરુર ફાવી જશે. આ બદનામીમાંથી બચવાના એક જ ઉપાય છે, અને તે હુન્નુરના હાથમાં છે. એ ઉપાય વગર આપને કોઇ પણ ચીજ યારી આપે એમ નથી; બાકી ફાંફાં છે.”
“એ ઉપાય ” સુલ્તાન કુલિખાંએ પૂછ્યું.
“ઉપાય એક જ છે, હુન્નુરેવાલા! અને તે એ કે, આ કમતરીન દિલરાદ ખાનમના હાથને તલખટ્ટાર છે. હુન્નુર એ કહેવામાં ખેઅખી થતી હાય તે માફ કરજો, મારા ઇરાદા આપની પડતી જોવાના નથી, આપનું બુરુ થવાથી મને લાભ થવાના નથી, અને થતા હાય તા તે પ્રકારે હું લાભ કરવા ઇચ્છતા નથી. આપના દુશ્મનને આપનાપર ફાવવા દેવા કે નહિ એ આપતું કામ છે, મારું કહેવું માત્ર એટલુંજ છે કે, જેદિવસે આપ દિલશાદ ખાનમના નેકા મારી સાથે કરશે! તેજ દિવસે આ કાગળ હું આપને પાછા સોંપરત કરીશ. મને બીજી કંઈ ગરજ નથી. માત્ર મારી આ માગણી છે.”
તે એરડામાં પુનઃ નિસ્તબ્ધતા વ્યાપી. સુલ્તાન કુલિખાં હાલ્યા નહિ કે ચાલ્યા નહિ. સ્થિર દૃષ્ટિથી તે મલેક સુખારકના સામું જોઇ રહ્યો. તેનાપર થુંકવામાં પણ પાપ છે, તેનેા સ્પર્શે પણ અપવિત્ર છે, જાણે એમ લેખતે હાય તેવે ભાવ તેના ચેહેરાપર વ્યક્ત થયા. તેની આંખમાંથી અગ્નિ વર્ષવા લાગ્યા, તેની લાગણી પળમાં બદલાઈ; તેના હેાઠપર તે દંતના આધાત કરવા લાગ્યા; તે ટટાર થયા, તિરસ્કાર અને રાષવ્યંજક સ્વરે ખેાલ્યા:-“શયતાન, પાજી, જલીલ કુત્તા! શું ખેાલ્યા? તારી અહીં સુધી હિમાકત છે? શહાવતપરસ્ત શું તને ......... મલેક સુખારકનું શરીર કમ્પ અનુભવવા લાગ્યું; તે પગથી તે માથા સુધી ધ્રુજવા લાગ્યા; તે દાંત ચડવા લાગ્યા; તેની આંખો હિંસક પશુની માફ્ક ચમકવા લાગી; તે નગ્ન તરવાર કરી સુલ્તાનપર વ્હાર કરવા તત્પર થયા.
""
સુલ્તાન કુલીખાં આને માટે તૈયાર નહતા. જો કે તે વૃદ્ધ થવા આવ્યા હતા, છતાં તે એક સાયલા સૈનિક હતા. તે તરવાર ખેંચે ત્યાર પહેલાં અટ પાછા સરકી ગયા. ખાજને ઠોકર લાગી તેપરની સુરાહી અને પ્યાલા જમીનપર પડ્યા, ને ખણણ અવાજ થયા.
તરતજ સુલ્તાન કુલિખાંએ પેાતાની તરવારને કોષમુક્ત કરી. પટાબાજીમાં એક નિપુણ સૈનિકની માફક, તરુણસુલભ ચપળતાથી અને આવેશથી મલેક સુખારક સાથે ધંધમાં ઉતર્યો. તે એરડામાં તરવારને ખણખણાટ, યાદ્દાઓનાં પગલાંને ધમધખાટ અને તેમના શ્વાસેાશ્વાસ સિવાય કંઇ જ સંભળાતું નહતું. ઉપર ઝીણી ચીરમાંથી એક રમણી આ બન્નેને પટાબાજી ખેલતાં જોતી હતી. ખયત્રિંસાએ એ એરડામાં જે વાતચીત થઈ તે સર્વ સાંભળી હતી; જે બન્યું તે જોયું હતું. ઇર્ષ્યાનેા કીડા તેના અંતરને કારી ખાતા હતા. પેાતાના ભાવી સ્વામીની બેવફાઈ જોઈ. તે ઇતર રમણી સાથે લગ્ન કરવા પ્રસ્તુત છે, એ ખીનાએ તેના મગજમાં આગ સળગાવી હતી. તે એક દિવાનીની મા નીચે બનતા ખનાવ જોઈ રહી હતી, અને ખુદાને પ્રાર્થના કરતી હતી કે, સુલ્તાન કુલિખાંને હાથે સુખારકનું કાસળ નીકળે કે ભવિષ્યમાં તે દિલશાદખાન મને પરણે જ નહિ.
તેણે સુલ્તાન કુલીખાંની તરવારપટુતા હર્ષે તથા વિષાદથી જોઈ. સુલ્તાન
२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com