Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રોનક મહેલની રાજખટપટ
′′
રજૂ કરી, તે તેમણે ધુતકારી કાઢી. આખરે મામલા એટલા વધી ગયા કે તેમણે મને ન કહેવાના શબ્દો કહ્યા. મારા મગજ પર મને કાબુ રહ્યો નહિ, ને મેં તરવાર ઉગામી; અમારા અન્ને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું, જેનું પરિણામ આપને વિદિત છે.”
“આપનું શું ધારવું છે?” ઈંક્રામુદૌલાએ પૂછ્યું, “આપને લાગે છે કે, સુલ્તાન કુલિખાં આપણી મસલતમાં શિરક થશે?”
“જી, મહેરબાન ! રસ્તે રસ્તે સહુ થશે. ખી નાંખ્યું કે એકદમ ઝાડ થતું નથી; ઝાડ થયું તેા તેને એકદમ ફ્ળ આવતાં નથી. મને ઉમેદ છે કે, સુલ્તાન કુલિખાંને આપણી તરફ વાળી લઇશું. આ રૂક્કાને તમે મારી પાસે રહેવા દે; એકાદ બે રાજમાં કામ પાર પાડું છું. હજરત! હમણાં તે એમને ભેગવવા દે। આ વિશાળ પ્રાંતની સુખાગીરી; પણ તે ક્યાં સુધી તેમના અખત્યારમાં રહેવાની છે? તેલંગણુ અને વરંગુલને માટે મલેક સુખારક પેાતાના પ્રાણ શયતાનને વેચવા તૈયાર છે.”
“હુન્ત્ર્! આપને અલીાહ દસ્તુર દિનારખાંએ પહેલાં સંદેશા મોકલ્યા હતા કે નહિ ?” “હા,
” મલેક સુખારકે જવાખ આપ્યા, “પણ તેથી શું ?” “આપ તેલંગણની વાત કરે છે તે શું? તેલંગણુ આપના હાથમાં આવશે
નહી, એ શું આપ જાણતા નથી ?”
કુલિખાંના હાથમાં રહેશે. પણ
""
* કબૂલ કે, તેલંગણુ તુરત તેા સુલ્તાન
બાદમાં
<<
માદ્યમાં આપ શી રીતે તે મેળવશે ?”
“ તાકાતથી મેળવીશ. મને અડધા ભાગ તે આ મદદ કરવા માટે મળશે.”
<6
‘ પણ તે તેલંગણુને નહિ. એ તા કુલિખાંને મળવાના. તેએ તેના સ્વતંત્ર માલેક ખનશે. તેની બાજુના કેટલાક મુલ્ય વિજયનગરના રાયને પાશ મળશે. બાકી બહાર-ઉલ-મુલ્કના ચેડા ભાગ આપના હસ્તક આવશે. આ હકીકત મને માલમ છે. બાકીની આપને પ્રથમ મેાલેલા દૂત મારફ્ત મળી ચૂકી હશે.” પણ તે નિશ્ચિત થઈ નથી. જો આપણે ધારીએ છીએ તે ખાખતમાં સુસ્તાન કુલિખાંને મત સાનુકૂળ થશે, તેા બધું નિશ્ચિત કરી લઇશું. સમજ્યા, ઉમરાવ ? હમણાં તા શું થાય છે તે જોવા દો. વારૂ, પણ આપતું શું ધારવું છે? આપણી સાથે તમે જણાવ્યા, તે સિવાય ખીન્ન કયા ઉમરાવ સામેલ થાય એમ છે?” “આપ ખાસ કરીને કોને માટે પૂછે છે?” ઇકામુદૌલાએ પૂછ્યું.
""
r
સુલ્તાન યુસુફ આદિલ શું આપણી સાથે ઉભા રહેશે ?”
“ કદાચ, પણ ઘણું કરીને નહિ. તેઓ શું કરશે તે કહેવાય નહિ; પણ ~ એ ખાખત તે સુલ્તાન કુલિખાં શુ વલણ લે છે, તેના પર આધાર રાખે છે. આજકાલ વજીરે સલ્તનતને કાણુ ધિક્કારતું નથી? કાણુ શાહને તેના પંઝામાંથી છોડવવા માગતું નથી ? છતાં એટલું તે ખરૂં કે તે કયા પક્ષને સહાય આપશે, એ કહેવું કઠિન છે.”
46
ઠીક, હજરત ! આપ સિધાવા. આપને માટે લેાજના ઇંતેજામ કર્યો છે, દૃસ્તરખાન ખીછાવવામાં આવશે. હું ત્યાં હાજર થઇશ; આપ પ્રવાસથી થાકેલા હશે. આપને વધારે વાર રાવા ઉચિત નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com