Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રોનક મહેલની રાજખટપટ
વફાદારી પર ભલેને ખોટું આળ મેલ પણ આ સુલ્તાન કુલીખાને તેની પરવા નથી. મારા ઘરનાં રત્ન ! તમારે સુ છે આગળ રાજસુખ શું છે? તમારાં કલ્યાણ આગળ ખેટી આબરુ શા કામની છે? જોઇશ. તે દુશમનના ગુલશનને વેરાન કરીશ, તેની જાળને તેડીશ, તેની દગ બાજીના ફંદની હાંડીને ફેડીશ, મરીશ યા મારીશ, યા રહિમ, ગફુર, મદ દાવર !”
“યારે અબ ! આપ એમ ચિંતા શા માટે કરે છે? મારી શાદી કરતાં શા માટે અટકે છે? થવાનું તે નસીબમાં હશે તેજ થશે. એમાં ફિકર કરવાનું કે ગભરાવાનું શું છે?”
કઈ નહિ. મારી આંખની કીકી ! જાવ સુખે આરામ કરે. કાલ નઈશું, બેટા ! તારા કરતાં કંઈ વધારે નથી,” એટલું કહી, દિલશાદખાનમને ત્યાંથી પિતાના શયનગૃહમાં જઈ સૂવા આજ્ઞા કરી; તે થોડી વાર સુધી બેગમ સાથે વાતચીત કરી, કંઈ જરૂરી કામનું નિમિત્ત કાઢી, કુલિખાં પિતાના ઓરડામાં જઈ. વિચાર કરવા લાગ્યો.
દિલશાદખાનમ પિતાના શયનગૃહમાં જઈ પલંગ પર પડી, પણ તેને તે રાતે નિદ્રા આવી નહિ. તે પોતાના મનમાં વિચાર કરવા લાગી. “પિતાનું શું થશે ? એવા માણસ સાથે દિવસે કેમ જશે? શું આ સંબન્ધમાં જોડાવું પડશે, કે એમાંથી છૂટવાને કંઈ માર્ગ મળી આવશે? શા માટે નહિ? અઓ જરૂર કંઈ રસ્તે શેધી કહાડશે.”
અહા! શું માણસનું મન છે? હજાર આફતમાં પડ્યા છતાં, આશા, ઠગારી આવા કાનમાં કેવા મીઠા શબ્દો કહે છે !
પ્રકરણ ૫ મું
ભમતો કાજી “હુજૂર! એક સૈયદ આ તરફ આવેલ છે, અને આપની મુલાકાત ચાહાય છે” સુલ્તાન કુલિખાના મુહરીરે અર્જ કરી. સુલ્તાન કુલિખાં પોતે ગાદીપર બેઠા હતા અને કંઈક કાગળે અવક્તા હતા. કાજીનું નામ સાંભળી તેઓ ઉંધમાંથી એકાએક જાગ્રત થયા હોય એમ ચોકી ઉઠયા; પણ તરતજ આત્મસંવરણું કરી કહ્યું -“આવવા દે.”
સુલ્તાન કુલિખાને ધર્મપર આસ્થા હતી. પરંતુ તે વખતના કેટલાક સૈયદ અને ફરે ધર્મને કારણે મૂકી શરાબમાં મસ્ત રહેતા હતા અને ઘણી વખત રાજકાજમાં માથું મારતા હતા. આથી આવા ઘર વગરના ભમતા, પારકે પૈસે તાગડધિન્ના કરતા, મતની મેજ ઉડાવતા ફકીરે તરફ તેને અણગમો હતો. આટલું
* The people following the example of the prince attended to nothing but dissipation; reverend eages pawned their very garments at the vine-sellers; and holy, teachers, quitting their colleges, retired to taverns and presided over the wine-flask.
Brigg's FEBISHTA, VOL. II P. 535. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com