Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
૨૦
કરવા સાખીત હાય, ત્યાં શાહે શી વાતના એતબાર કરવા ને શી ભામતના ઇન્કાર કરવા ? શાહ સલામતને આપના ભસે છે, પરંતુ આ ખાખતની ચેાસી કરવી એવા એમના ઇરાદો છે; માટે આ કા મળતાં આપે હુનર સુલ્તાન સલા મતની ખીદમતમાં પાયતખ્ત હાજર થવું.....
*******
........
*********
"
મલેક સુખારકે તે કાગળ વાળી પાા સુલ્તાન કુલીખાંના હાથમાં મૂકયા.
“હુન્સૂર! હું શું હેતા હતા? સલ્તનતની સેવામાં આપની શિયાહુ દાઢી સફેદ થઈગઈ, અને એનું આ પરિણામ ! હું કહેતેા ન હતા કે, આ સમ અહિ તે સેતાનના સાથીના કાવાદાવા છે. એણે રાજ્યને પચાવી જવાની યુક્તિસર જાળ બિછાવી છે, આપને પંજામાં સપડાવવાને ઠીક ચાલાકી વાપરી છે. શેરને પાંજરામાં કેમ પૂરવા, એ તે સારી રીતે જાણે છે. જે સીડીથી તરક્કીપર પહોંચ્યા છે. એ જ સીડીને આજ લાત મારવા તે તૈયાર થયેા છે. ડીક, કાસમ ! ઠીક. આહા! શું સુલ્તાનની ખિદમતગારીનું આ પિરણામ ?”
“જેટલી ખિદમતગારી મેં શાહની ઉઠાવી છે, એટલી ખિદમતગારી ખુદ્દાની ઉઠાવી હાત તા આજ આ દરજ્જે હાત ?”
“હજરત ! આમ અક્સેસ કરવામાં શે। માલ છે? હજી વકત હાથમાંથી ગયા નથી. હુર આ પ્યાલા લ્યા, વિચાર કરે.” એટલું કહી સુખારકે ફરીથી જામ ભર્યો; તેમાં ફરીથી નીશાનાં ટીપાં નાંખ્યાં અને સુલ્તાન કુલીખાને આપ્યા. મલેક મુખારકની મીઠી લાલચે તેના હૃદયમાં ચીણગારી સળગાવી હતી; તેના દુશ્મન પ્રતિના તિરસ્કારે તેને ભભુકાવી હતી; વૈર, કિના તેના સર્વે શરીરમાં વ્યાપ્યા હતા. જે રાજ્યસેવામાં તેણે આટલી ઉમ્ર ગુજારી હતી, તેના બદલામાં આ તહેામત, આ આળ,' એ વિચાર તેના અંતઃકરણને વિંધી નાંખતા હતેા; તેના સેવાના વિસ્તરણના વિચાર તેને રાત વૃશ્ચિકના ડંખની યાતના કરતા હતા. તેનું મન લુબ્ધ થયું હતું; લાગણીઓ પ્રમળ મેાજાની માફક ખળભળી ઉઠી હતી.
મલેક સુખારકે જોયું કે, આ લાગ ઠીક છે, જો તે હાથમાંથી સરી ગયા, તા પછી સુલ્તાનને કાબુમાં આવા મુશ્કેલ છે.' વળી તેણે જોયું કે, ‘દવાની અસર પણ થવા લાગી છે.' સુલ્તાન કુલીમાં આંખ ફાડી હવામાં બેઈ રહ્યો હોય તેમ તેને જાયા.
“હુન્નર! હુન્ટૂર ! આમ વિચાર શું કરે છે? આમ દુશ્મનના હાથમાં સપડાવું, એ ઠીક નથી. આપ શેર છે, દિલેર છે; કાયરની પેઠે અક્સેસ કરવા, એ આપને ઘટિત નથી. આપ જણા છે તે ખરા કે લાઠું એ જ લેાઢાને કાપે છે; બદી ને બદીથી કાપવી જોઇએ. ઉઠે, એ પત્થરને લાત મારી રસ્તાની બહાર ફેંકી દે.”
શાહી કાના અક્ષરો જ્વલંત તારાની માફ્ક ફુલીખાંની આંખ આગળ તરતા હતા; પેાતાના સુલ્તાનનાં વચને રીલ્યની માફક ખુંચતાં હતાં. દુશ્મના દાવ ફાવી ગયા, એ વિચાર તેના ત્રણપર લુણનું કામ કરતા હતા. નિશાને જીસ્સા તેના લાહીને ઉત્તેજિત કરતા હતા. તે શૂન્ય બેસી રહ્યો; એક અક્ષર પણ બાલ્યા નહિ.
“ હુન્નર ! આપ શું રોયેા છે? એક તરફ અપમાન, બેઇજ્જત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com