________________
ઉદ્ભવે છે એટલે જ પ્રેમ પારલૌકિક સુખમાં તેમને પ્રાદૂભૂત થત નથી અને તેથી જ તેઓને પ્રભુ વિષયક, મેક્ષવિષયક, આત્મકલ્યાણવિષયક, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ પ્રતીતિ જણાતાં નથી. અને તેમ નહિ થવાનું કારણ તેઓને સંસાર વિષયક સુખે કરતાં તે સુખ ઉચ્ચ પ્રકારનું છે. એમ સમજાયું નથી એજ છે અને તમારી aષ સહર્થ અથોત પ્રીતિ સમાન ગુણ સાથે સ્થિતિ કરવાવાળી હોવાથી, તેઓની પ્રીતિ ઉચ્ચ કોટીના સુખ પ્રત્યે સમાનતાવાળી નથી અને ઐહિક સુખ સાથે વધારે બંધબેસતી હોવાથી, તે સાથે વિશેષ પ્રવૃત્તિ કરે છે એમ સમજાયું. સમાનતા એજ હંમેશાં સ્વાસ્થનું મૂળ છે. ત્રગુણ્ય પ્રકૃતિની સમાનાવસ્થા એજ મનઃસ્વા
શ્યનું પરમ કારણ છે. કિંચિત પણ એકનું ન્યૂનાધિકય, મને ભંગ કિંવા માનસિક અવ્યવસ્થા આણી મુકે છે. દેત્રયી શરીરમાં જ્યાં પર્યત એક સંપ રહી સમાન વતે છે, ત્યાં પર્યત શરીર યંત્ર સ્વસ્થ રહે છે. પણ તેમાંથી એકનું ન્યૂનાધિય થતાંની સાથે શરીર સ્વસ્થ સ્થીતિમાંથી કથળી અટકી પડે છે. વ્યવહારમાં પણ સબંધમાં આવતી વસ્તુઓ કિંવા વ્યકિતઓને પરીચયને વિવેકથી ઉપયોગ લેવામાં આવે છે તો જ તે તે પ્રત્યે સ્નેહ, પ્રીતિ, આદર, સંબંધ એ સર્વ સુવ્યવસ્થા જળવાઈ રહે છે, નહિ તે તુરત તેમાં ન્યૂનતા કિંવા હાનિ પહોંચે છે અને એ વિધિ સર્વત્ર સમજવું. આથી એ ફલિત થાય છે કે જે દિશામાં મનની અધિક પ્રવૃત્તિ તેથી વિરુદ્ધ દિશામાં તેની અલ્પ પ્રવૃત્તિ પ્રત્યુત સમુળગીજ નહિ કહીએ તે ચાલે કે નિવૃત્તિ જ સમજાય છે. આ પ્રમાણે એકમાં
આધિકય અને અન્યમાં પ્રીતિને અસદ્દભાવ જન મનને મેહજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com