Book Title: Prem Prvarutti
Author(s): Charitravijay
Publisher: Mahavir Jain Charitra Ratnashram

View full book text
Previous | Next

Page 10
________________ મોક્ષાભિલાષાદેહથી અતિરિક્ત ચેતન્ય જે આત્મા તેના પરિચયમાં ઓળખાણમાં કરવાનું છે. પણ અફસપ્રાયશઃ કાળબળના પ્રાબલ્ય મનુષ્યોની મુમુક્ષતા ઉપર તે શું પણ સામાજીક, ધાર્મિક પ્રવૃત્તિ અને નિયમોમાંથી પણ આદર બુદ્ધિ ઉઠાડી મૂકી છે. સુશ્રદ્ધા સમ્યકત્વ ભક્તિ, ઈમાન, દીન, એ સહુ વાણીના કથન માત્રજ યાતા ઘણું ભાગે બોલાય છે. પણ તેમાં એકાગ્રતા તેમ બોલનારાઓમાંથી પ્રાયશઃ ઘણુ થોડાની જ હોય એમ દષ્ટિએ પડે છે. આવી સ્થીતિ આજકાલ સર્વ સંસ્થાઓમાં પ્રાયશઃ દષ્ટિગોચર થાય છે. પણ હું તે કથન માત્ર અમારા જૈન અનુયાયીઓ પરત્વેજ કરીશ, કારણ, દૂષિત સમાનમાંથી પિતાને પશ્ચાત રાખી પ્રથમ અન્યના દૂષણે ખેળવાની પ્રવૃત્તિ મને આદરણીય નથી. અમારા કેટલાએક જૈન શ્રાવકે તરફથી મને અનેકવાર પ્રશ્નોની કેટીઓ પુછવામાં આવે છે કે મુનિ મહારાજ અમે પ્રતિક્રમણ કરવા બેસીએ છીએ, પુજા કરીએ છીએ, નવકારવાળી ગણીએ છીએ, પણ કેમ જાણે અમારું મન તેમાં પરેવાતું નથી, ઠરતું નથી, એકાગ્રતા પામતુ નથી, નિરાળું જ રહે છે, યત્રપુત્ર ચિત્ત ભટકયાં કરે છે. ઉકત સહુ ક્રિયાઓ કરવી એવું ધાર્મિક ફરમાન છે માટે તે કરવીજ જેકએ. માત્ર એટલી જ સમજણથી અમે તે કરીએ છીએ. આપ જે અમારે બોલવાનો અર્થ અવિનયના રૂપમાં ન લ્યો તે અમને તે પરિશ્રમ અને ઠરૂપજ થઈ પડે છે. આમ થવાનું શું કારણ હશે તે અમે સમજી શકતા નથી તે આપ કૃપા કરી સમજાવશે. આ કથનનો વન્યાશયે મને એવો અર્થ સમજાય કે જેટલી પ્રીતિ જેટલે પ્રેમ સંસારના સ્ત્રીસંતાન ઇત્યાદિ એણિક સુખેમાં તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210