Book Title: Prem Prvarutti Author(s): Charitravijay Publisher: Mahavir Jain Charitra Ratnashram View full book textPage 9
________________ એટલાજ ઉદેશમાં પરિસમાપ્તિ થાય છે? જે તેમજ હેય તે કઈ નીતિકારનું વાકય છે કે – “આહાર નિકા મા મેયુ ૪. ___सामान्यमेतत्पशुभिर्नराणां ॥ અથોત મનુષ્યના અંગે ઉપર કહી આહાર, નિદ્રા, ભય અને મિથુન; એ ચારે હાજતેમાં પશુઓના જીવનની પણ પરિસમાપ્તિ થાય છે તે શું મનુષ્યને પશુ સમાન જ ગણવા? તે ઉભયમાં કાંઈજ તફાવત નહિ. મનુષ્યમાં મનુષ્યત્વ તરીકેનું આધિજ્ય કાંઈ નહિ? તે વાતના સ્પષ્ટીકરણમાં એજ નીતિકાર ઉપરનાજ શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે કે – જે વિરે ઘધિ મનુષ્ય . વિવેદીના પશુ: સમાના: અથત એક વિવેક મનુષ્યમાં અધિક છે. જેઓ તે રહિત છે તેઓને પશુ બરાબરજ સમજવા. અસ્તુઃ ઉકત નીતિકાર વિવેકને મનોમાં એકવાર અધિક વર્ણવી પુનઃ તે વિનાના પશુ સમાન જાણવા એમ વદે છે. તેથી શંકાને અવકાશ મળે છે કે વિવેક કોઈને મળે છે અને કેઈને નથી મળતું શું? તેનું તાત્પર્ય જ હું છે. વિવેક માનવ સમાષ્ટિમાં સત્તારૂપે રહે છે, પણ જેમાં તેને પ્રાદુર્ભાવ થાય છે અને તેને જેઓ ઉપયોગ લે છે તેથી યુક્ત મનાય છે, અને જેનામાં તે પ્રાદુર્ભત. તે નથી અને તેથી કરી તેને ઉપયોગ લેવા જેઓ બેનસીબ રહે છે તે વિવેક રહિત એળખાય છે. ઉક્ત વિવેકને મનુષ્ય માનવદેહ ધરવાની સફળતા જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210