Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાફકથન
શ્લોક-૯૨માં :
» વિશેષ પરિજ્ઞાનના અભાવમાં પણ સર્વવિરતિના અસ્તિત્વનો ભગવતીસૂત્રનો પાઠ.
* સ્યાદ્વાદને નહિ જાણનારમાં સમ્યક્તનો સ્વીકાર નહિ કરનાર નયનું ઉદ્ધરણ. સંમતિતર્કપ્રકરણ, ઉત્તરાધ્યયનસૂત્રનો પાઠ.
* ભાવસ્તવ અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવની મહાનતાના પૂર્વપક્ષીના કથનના નિરાકરણનો આવશ્યકનિયુક્તિનો પાઠ.
* દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ સંયમની અનુપપત્તિનો આવશ્યકનિર્યુક્તિનો પાઠ. શ્લોક-૯૩માં :
* સમ્યક્તથી જનિત અતિશયવાળી દાનાદિ ક્રિયામાં અને દ્રવ્યસ્તવમાં મોક્ષહેતુતા - વિંશતિવિશિકા - છઠ્ઠી વિશિકાનો પાઠ.
શ્લોક-૯૪માં :* દ્રવ્યસ્તવમાં લૌકિક, લોકોત્તર ભેદ - ષોડશક-૭નો પાઠ. * ક્ષમાના લૌકિક-લોકોત્તર ભેદ – વિંશતિવિંશિકા - અગિયારમી વિંશિકાનો પાઠ. શ્લોક-૯૫માં -
* શુદ્ધ નિશ્ચયનયને અભિમત ધર્મના અંગમાં પણ વ્યવહારનયથી ધર્મરૂપતાનો ધર્મસંગ્રહણીનો પાઠ.
એવંભૂતનય દ્વારા ઋજુસૂત્રનયની જેમ કુર્તરૂપતને જ હેતુ સ્વીકારવામાં મુક્તિ - પ્રવચનસારનો પાઠ.
* ધર્મના લક્ષણની વિચારણામાં કે ધર્મવિષયક તત્ત્વવિચારણામાં નયયના નિર્દેશની સંગતિ – આવશ્યકનિર્યુક્તિનો પાઠ.
* એકનયથી ધર્મના લક્ષણની પ્રરૂપણા વખતે વ્યવહારનયથી જ ધર્મનું લક્ષણ કરવામાં યુક્તિ - આવશ્યકનિયુક્તિનો પાઠ.
* ધર્મના લક્ષણના કથનની આવશ્યકતા - ષોડશકનો પાઠ. * ધર્મના લક્ષણની ઉચિતતાનું ઉદ્ધરણ – આચારાંગસૂત્રનો પાઠ. શ્લોક-૯૭માં -
* પરમતના દૂષણથી જ પરમાત્મભક્તિની પ્રાપ્તિનો અન્યયોગદ્વાર્કિંશિકા અને ન્યાયકુસુમાંજલિનો પાઠ.

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 432