________________
નવતર્વપ્રકરણ સાથ :
ત્યાં જે પુણ્ય ભેગાવતાં બીજું નવું પુણ્ય બંધાય તે ૧ પુનુબ્ધિ પુષ્ય કહેવાય, એ પુણ્ય આર્યાવર્ત દેશના, મહાધમ અને દાનેશ્વરી મહા-ઋદ્ધિવાળા જીવોને હોય છે, કારણ કે–તેઓએ પૂર્વ ભવમાં એવું શુભ પુણ્ય ઉપાર્જન કર્યું છે કે આ ભવમાં તે પુણ્યને ભેગવતાં ભેગવતાં પણ બીજું તેવું પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે.
કેટલાએક ચંડકૌશિક નાગની માફક-પ્રભુના ઉપદેશથી સમભાવમાં રહી દરમાં પડયા રહી લોકેએ પિતાની ઉપર નાખેલ ઘી, દૂધથી કીડીઓ એકઠી થઈ તેને કરડવા લાગી છતાં એ પૂર્વભવનું પાપ એવી રીતે સહન કરીને ભેગવ્યું, કે જેથી તેને ઘણું પુણ્ય બંધાયું, અને તે નાગ મરીને સ્વર્ગે ગયે, આમ પાપ ભોગવતાં શુભ કરણ દ્વારા પુણ્ય ઉપાર્જન કરે તે ૨ પુષ્યાનુવનિ પાપ જાણવું.
- જે પુણ્ય ભેગવતાં નવું પાપ બંધાય તે ૩ પાનુવિ પુષ્ય જાણવું. તે વિશેષતઃ અનાર્ય દેશના મહદ્ધિ કેને હોય છે. કારણ કે તેઓએ પૂર્વભવમાં જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તે પુણ્યથી આ ભવમાં અનાર્ય દેશમાં મહા-દ્ધિવાળા થયા. પરંતુ એ ઋદ્ધિને ઉપયોગ કેવળ ભયંકર યુદ્ધ કરી રાજ્યની વૃદ્ધિ કરી અનેક મોજશેખ કરી અનેક શિકાર વગેરેથી ઇન્દ્રિયને પ્રાપ્ત કરી મહા આરંભ-પરિગ્રહમાં રૌદ્ર પરિણામવાળા થયા થકા મહા પાપકર્મ ઉપાર્જન કરે છે, માટે તે પાપનુવિ પુષ્ય છે.
જે પાપ ભોગવતાં બીજું નવું પણ પાપજ બંધાય તે ૪ વનિધિ છે. આ દરિદ્ધિ એવા ધીવરને (મચ્છીમારોને) તથા શિકારીઓ વગેરેને હોય છે,
૫. શુભ તથા અશુભ કર્મનું આવવું તે બાબત તત્ત્વ . અથવા જે કિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તેવી કિયાએ પણ આશ્રવતત્વ છે. જેમ સરોવરમાં દ્વારમાર્ગે વર્ષાદનું જળ પ્રવેશ કરે છે, તેમ જીવરૂપી સરોવરમાં પણ હિંસાદિ દ્વારમાર્ગે કમરૂપી વર્ષાજળ પ્રવેશ કરે છે.
અહિં એટલે સમત્તાન અર્થાત્ સર્વ બાજુથી શ્રવ એટલે ઝવવું–આવવું તે આશ્રવ કહેવાય. અથવા ચતે ઉ૫રીતે (કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org