________________
૯ મેક્ષિતત્વ
૧૭૫
નપુંસક લિંગે સિદ્ધ થડા છે, સ્ત્રીલિગે સિદ્ધ અને પુરુષ લિંગે સિદ્ધ અનુક્રમે સંખ્યાત ગુણ છે.
એ પ્રમાણે આ મેક્ષિતત્વ છે. નવત દુકામાં કહ્યા છે. તે પ૦ છે
નપુંસક લિંગવાળા જી એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦ મોક્ષે જાય માટે નપુંસક સિદ્ધ અલ્પ, સ્ત્રીઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ ક્ષે જાય, માટે દ્વિગુણ થવાથી સ્ત્રીલિંગ સિદ્ધ સંખ્યાત ગુણ કહ્યા છે, અને પુરુષો એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય છે માટે સ્ત્રીથી પણ પુરુષ સિદ્ધ સંખ્યાત ગુણ જાણવા. [ દ્વિગુણથી ન્યૂન તે વિશેષાધિક, અને દ્વિગુણ, ત્રિગુણુ વગેરે તે સંખ્યાત ગુણ કહેવાય ] નપુસકાદિને મોક્ષ કહો તે નપુંસકાદિ વેદ આશ્રય નહિં પણ નપુંસકાદિ લિંગ આશ્રય મેક્ષ જાણવે, કારણ કે સવેદીને મેક્ષ ન હોય.
તથા અહિં ૧૦ પ્રકારના જન્મ નપુંસકને ચારિત્રને જ અભાવ હોવાથી મેક્ષે જઈ શકતા નથી, પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકેને ચારિત્રને લાભ હોવાથી મોક્ષે જાય છે. માટે નપુંસક સિદ્ધ તે કૃત્રિમ નપુંસકની અપેક્ષાએ જાણવા.
એ પ્રમાણે વેદની અપેક્ષાએ પણ વેદ રહિત લિંગભેદે શાવહૂર્વ દર કહ્યું. જિનસિદ્ધાદિ ભેદમાં અલ્પબદુત્વ આ પ્રમાણે
સિદ્ધના શેષ ભેદનું અલ્પબદુત્વ.
. *૧૦ પ્રકારના જન્મ નપુંસકનું સ્વરૂપ શ્રી ધમબિંદુ વૃત્તિ આદિક ગ્રંથોથી જાણવું, તેનું સ્વરૂપ સંક્ષેપમાં પણ અહિં કહેવું યોગ્ય ધાયુ નથી, અને ૬ પ્રકારના કૃત્રિમનપુંસકના સ્વરૂપ માટે જુઓ ૫૫ મી ગાથાનું ટિપ્પણ.
૧ સિદ્ધોના અલ્પબદુત્વને વિષય ઘણા વિસ્તારવાળે છે, અને અનેક પ્રકારનું છે. તે વિસ્તારાથીએ શાસ્ત્રાન્તરથી જાણવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org