________________
૧૯૬
નવતત્ત્વપ્રકરણ સાથે
..
તથા શ્રમણુઅવસ્થામાં) પણ પેાતાનુ આત્મબળ પ્રગટ કરી, કના અન્યન તાડી, વિભાવદશા દૂર કરી, આત્માને સહજ સ્વભાવ પ્રગટ કરી નિર્વાણ પામી ચૌદરાજ લાકના અન્તે અક્ષયસ્થિતિ પ્રાપ્ત કરી, આજે આવી પરમિવશુદ્ધદશારૂપ સિદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યુ છે, અને હું હજી વિભાવદશામાં રમી રહ્યો છું, માટે હું પણ એવુ આત્મબળ પ્રગટ કરૂં તેા સિદ્ધ પરમાત્મા થઈ શકું, એમ સમજી આત્મા પેાતાની સિદ્ઘર્દેશા પ્રગટ કરવા સન્મુખ થાય. ધન, કુટુ ંબ, શરીર આદિ ખાદ્ય અન્યના તથા કામ-ક્રોધાદિ અભ્યન્તર અન્યના તાડે અને પેાતાના સહજ સ્વભાવ પ્રગટ કરે તે મુક્ત થઇ પરમાત્મદશા પ્રાપ્ત કરે, એજ આ મેાક્ષતત્ત્વ જાણવાને મુખ્ય ઉદ્દેશ છે. ।। તિ શ્ મોક્ષતત્ત્વમ્ ॥
આ નવતત્ત્વ પ્રકરણના વિશેષા સમાપ્ત થયેા. ભવ્ય જીવેાએ આ નવતત્ત્વના અભ્યાસ કરી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું સમ્યક્ શ્રદ્ધાન કરી, સમ્યક્ આચાર-વિચાર રૂપ સમ્યક્ ચારિત્રનું પરિપાલન કરી મુક્તિપદ પ્રાપ્ત કરવું, એજ આ નવતત્ત્વ જાણવાને સાર છે. મતિદોષથી અથવા લેખદ્વેષથી અથવા પ્રેસદેષથી થયેલી ભૂલચૂકને માટે નિષ્પાદુષ્કૃત દઇએ છીએ, તે ગંભીર હૃદયવાળા સજ્જને મારા સરખા કૃપાપાત્ર અલેખક પ્રત્યે ક્ષમા આપી સુધારી વાંચશે.
श्री जैनश्रेयस्करमण्डलाख्यसंस्थान्तर्ग तानेकधार्मिकव्यवहृतिसंचालकस्य श्रीमहिसानाख्यनगरनिवासिश्रेष्ठिवर्य श्रीयुतवेणीचन्द्रसुरचन्द्रस्य सत्प्रेरणातो भृगुकच्छनिवासि श्रेष्ठवर्य श्रीयुतानुपचन्द्रस्य विद्यार्थि - चंदुलालेन विरचितः संस्थया च संशोधितः संवर्धितश्चार्य श्री नवतत्त्वप्रकरणविशेषार्थ : समाप्तः.
Jain Education International
W
For Private & Personal Use Only
www.jainelibrary.org