Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 212
________________ તદ્દ-તથા મેાક્ષ તત્ત્વ જાણવાના ઉદ્દેશ શબ્દા :– યુદ્ધયોદય-બુદ્ધમેધિત સિદ્ધ ગુયોદિયા-ગુરુથી એધ પામેલા ફાસમયે એક સમયમાં (એક સિદ્ધ થાય તે) રૂશિદ્ધા-એક સિદ્ધ ફૅસિમ-એક સમયમાં વિ-પણ બળે-અનેક શિદ્ધા-સિદ્ધ થાય તે-તે Jain Education International બળસિદ્ધા–અનેક સિદ્ધ ચ-અને ગાથા :— તથા ગુરુથી મેધ પામેલા તે બુદ્ધાધિત સિદ્ધ. વળી એક સમયમાં એક જ સિદ્ધ થયેલા તે એક સિદ્ધ અને એક સમયમાં અનેક સિદ્ધ થાય તે અનેક સિદ્ધ ! ૫૯ ૫ વિશેષાથ : પૂર્વ ગાથાઓમાં કહ્યા પ્રમાણે આ ગાથામાં સિદ્ધના ભેઢાના ઉદાહરણ દર્શાવ્યાં નથી; પરન્તુ અથ` કહ્યો છે, તે અથ સ્પષ્ટ છે, અને ઉદાહરણ આ પ્રમાણે શ્રીગૌતમસ્વામી શ્રી મહાવીરપ્રભુથી એધ પામી મેક્ષે ગયા; માટે શ્રી ગૌતમ ગણધર યુદ્ધોપિત સિદ્ધ, તથા શ્રો મહાવીરપ્રભુ એકાકીમાક્ષે ગયા છે, માટે શ્રી મહાવીર સ્વામી સિદ્ધ તથા શ્રી ઋષભદેવ પ્રભુ, તેમના ૯૯ પુત્ર અને (તેમના) પુત્ર ભરત ચક્રવતિના ૮ પુત્ર મળી એક સમયમાં ૧૦૮ જીવ મેક્ષે ગયા છે, માટે શ્રી ઋષભપ્રભુ વગેરે અનેત્તિદ્ધ કહેવાય. ॥ મેક્ષિતત્ત્વ જાણવાનો ઉદ્દેશ ।। ૧૯૫ આ મેાક્ષતત્ત્વમાં શ્રી સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજીને આત્મા એવા વિચાર કરે કે-અખડ ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપી સિદ્ધ પરમાત્મા અને હું અને સ્વભાવદશામાં સત્તાએ સરખા છીએ. એ સિદ્ધ પરમાત્મા પણ પ્રથમ મ્હારા જેવી વિભાવદશામાં વત્તનારા સ`સારી જીવ જ હતા, પરન્તુ એ પરમાત્માએ સ’સારી અવસ્થામાં (એટલે કેવળ ગૃહસ્થપણામાં નહિ પણ ગૃહસ્થાવાસ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224