________________
૯ મોક્ષતત્ત્વ સિદ્ધના ૧૫ ભેદ)
૧૯૩’
સંસ્કૃત અનુવાદ. पुरुषसिद्धा गौतमादयो, गाङ्गेयादयो नपुसकाः सिद्धाः । प्रत्येकस्वयं युद्धाः भणिताः करकण्डुकपिलादयः ।
શબ્દાર્થ :પુસિદ્ધા-પુરુષ સિદ્ધ
-પ્રત્યેકબુદ્ધ સિદ્ધ મારૂ-ગૌતમ વગેરે સચવુદ્ધા-સ્વયંબુદ્ધ સિદ્ધ જોયા–ગાંગેય વગેરે भणिया-द्या નપુસંચા-નપુંસક વહુ-કરકંડુ મુનિ ઉદ્ધા-સિદ્ધ
વિદ્યા-કપિલમુનિ વગેરે અન્વય સહિત પદછેદ गोयम आइ पुंसिद्धा, गांगेय आइ नपुंसया सिद्धा । करकंडु आइ पत्तय (बुद्ध) कविल आइ सय बुद्धा भणिया ॥५८॥
ગાથાર્થ – ગૌતમ ગણધર વગેરે પુરુષસિદ્ધ, ગાંગેય વગેરે નપુંસક સિદ્ધ, કરકંડ મુનિ અને કપિલ વગેરે પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધ સિદ્ધ કહ્યા છે. છે ૫૮
* વિશેષાર્થ :ગૌતમ ગણધર શ્રી મહાવીરસ્વામીના મુખ્ય ગણધર હતા. તેમને શ્રી મહાવીર સ્વામી ઉપર અત્યંત ગુરુરાગ હતું. પ્રભુએ પિતાના નિર્વાણ સમયે ગૌતમ ગણધરને કારણસર બીજે ગામ જવાની આજ્ઞા કરી હતી, ત્યાં બીજે ગામ જઈને આવતાં માર્ગમાં જ શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું સાંભળી અતિ શેકાતુર થતાં પુનઃ અનિત્ય ભાવના પ્રગટ થઈ અને કેવળજ્ઞાન પામ્યા. તે શ્રી ગૌતમસ્વામી (પુરુષ હોવાથી) પુષ્ટિસિદ્ધ છે. તથા ગાંગેયમુનિ નપુંસક થઈ કેવળજ્ઞાન પામ્યા છે માટે નસવર્ટાસિદ્ધ છે.
૧ આ ગાંગેયમુનિ તે ભીષ્મપિતા નહિ હોય, કારણ કે ભીષ્મપિતા તો ૧૨ માં દેવલોકે ગયા છે, એમ પાંડવચરિત્રમાં કહ્યું છે. તેમ જ શ્રી ભગવતી સૂત્રમાં સાત નરકમાં જનાર છ સંબંધિ અનેક ભાંગા પૂછનાર ગાંગેય અણગાર પણ નહિં હોય, કારણ કે ત્યાં નપુંસક તરીકે કહ્યા નથી, માટે સંભવ છે કે આ ગાંગેયમુનિ બીજી કઈ હશે. નવ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org