________________
૧૯૨
નવતત્ત્વપ્રકરણ સા
અંગ પરવસ્તુ વડે જ શેભિતું છે, ઇત્યાદિ તીવ્ર ભાવનાથી કેવળજ્ઞાન પામ્યા, અને ઇન્દ્રે આપેલા સાધુવેષ ગ્રહણ કરી પૃથ્વીતલ પર વિહાર કરી અનુક્રમે નિર્વાણ પામ્યા. અહિં ભરત ચક્રવતિને આરિસાભવનમાં ગૃહસ્થવેષમાં જ કેવળજ્ઞાન થયુ. તેથી નૃિિદ્ધસિદ્ધ કથા છે.
તથા પ્રસન્નચંદ્ર રાષિના ભાઈ વલ્કલચીરીના જન્મ માતપિતાએ તાપસી દીક્ષા લીધા ખાદ વનમાં થયા હતા અને વરુ વૃક્ષની છાલનું ચીર-વસ્ત્ર પહેરતા હાથાથી વક્કલચીરી નામ થયું હતુ. તે એક દિવસ પોતાના પિતાની તુ બડી વગેરે ઢેખીને જાતિસ્મરણ જ્ઞાન થતાં પાતે પૂર્વ ભવમાં ચારિત્ર પાળ્યું હતું એમ સ્મરણ થયું, અને તે વૈરાગ્ય વૃદ્ધિથી કેવળજ્ઞાન પામ્યા, તેથી વલ્કલચીરી અહિન્દ સિદ્ધ છે. તેમજ શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર ૧૫૦૦ તાપસને પ્રતિબંધ પમાડયો અને સને કેવળજ્ઞાન થયુ તેથી તે સવે પણ અન્યલિ ગસિદ્ધ કહેવાય.
તથા શ્રી જિનેશ્વર ભગવંતે જેવો સાધુવેષ કહ્યો છે તેવા સાધુ વેષ અંગીકાર કરી જે સાધુએ મેાક્ષે જાય તે સ્વર્જિન સિદ્ધ કહેવાય.
તથા મહાવીર પ્રભુના છ માસિક અભિગ્રહને અડદના બાકળા વ્હારાવી પૂર્ણ કરનાર ચંપાનગરના દધિવાહન રાજાની પુત્રી વસુમતી, એનુ` ખીજું નામ ચંદનમાળા તેણે દીક્ષા લીધી અને તીથ સ્થાપનામાં પ્રભુએ મુખ્ય સાધ્વી સ્થાપો. તે ચંદનબાળાને પેાતાની શિષ્યા મૃગા વતીના નિમિત્તથી કેવળજ્ઞાન થયુ. તેથી ચંદનબાળા સ્ત્રીસિદ્ધ કહેવાય, તેમજ મરુદેવા માતા વગેરે સર્વે સ્ત્રી ૧ લિંગસિદ્ધ કહેવાય.
पुंसिद्धा गोयमाइ, गांगेयाइ नपुंसया सिद्धा । નિદ્રા । પોય—સમૈનુદ્રા, ળિયા તંતુ વિજારૂં કા
૧ અંહિ દિગંબર સંપ્રદાયવાળા સ્ત્રીને મેાક્ષ માનતા નથી, તે સ`જ્ઞ વચનને અનુસારે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org