________________
૧૯૪
નવતત્ત્વપ્રકરણ સાથ :
તથા ધિવાહન રાજાના પુત્ર કરકડુ એક વૃદ્ધ બળદની દુઃખી અવસ્થા જોઇ વૈરાગ્ય પામી લેચ કરી સ્વયં દીક્ષા તથા સુનિવેષ ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા માટે કરકડુ આદિ પ્રત્યેનુદ્ધસિદ્ધ જાણવા. અહિં સધ્યાર્ગ આદિ કોઇ નિમિત્તથી વૈરાગ્ય પામે તે પ્રત્યેકબુદ્ધ કહેવાય. સ્ત્રી પ્રત્યેકમુદ્ધ હાય નહિ, પરન્તુ પુરુષ અથવા નપુંસક (પ્રત્યેકબુદ્ધ) હેાય છે.
પ્રભાતે
એમ
તથા કૌશામ્બી નગરીના જીતશત્રુ રાજાના કશ્યપ પુરેાહિતના પુત્ર કપિલ બ્રાહ્મણ શ્રાવસ્તિ નગરીમાં ગુરુ પાસે અભ્યાસ કરતાં કોઈ દાસીના સ્નેહમાં પડેલા હતા, ત્યાં ધનશ્રેષ્ઠિ સૌથી પ્રથમ જગાડનાર બ્રાહ્મણને બે માસા સુવર્ણ આપે છે સાંભળી રાત્રે વહેલા જતાં ચાકીદારેએ પકડી રાજા સમક્ષ ઉભે કરતાં સત્ય લવાથી રાજાએ ઇચ્છા પ્રમાણે માગવા કહ્યું. ત્યારે આગમાં એસી વિચાર કરી એ માસા સુવર્ણ થી ચઢતાં ચઢતાં યાવત્ સર્વ રાજ્ય માગવાની ઇચ્છા થતાં શીઘ્ર વિચાર બદલાયે અને
વૈરાગ્ય પ્રગટ થયે દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા માટે કપિલ વગેરે સ્વયં યુદ્ધ સિદ્ધ કહેવાય.
तह बुद्धबोहि गुरुवो - हिया य इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ॥५९॥
સંસ્કૃત અનુવાદ
तथा बुद्धबोधिता गुरुबोधिता एकसमये एक सिद्धाश्च । एकसमयेऽप्यनेकाः, सिद्धास्तेऽनेकसिद्धाश्च ॥ ५९ ॥
અન્વય સહિત પદચ્છેદ
तह बुद्ध - बोहि य गुरुबोहिया य इग समये इग सिद्धा । य इग समए अवि अणेगा सिद्धा ते अग सिद्धा ॥ ५९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org