________________
૧૮૪
નવતત્ત્વમકરણ સાય :
પૂ કરે, ત્યારબાદ બીજા આકાશપ્રતરની અસંખ્ય શ્રેણિ મરણુવડે પૂર્ણ કરે, અને તે પ્રમાણે યાવત્ લેાકાકાશના અસભ્ય પ્રતરે। ક્રમવાર પૂર્ણ કરે, અને લેાકાકાશના એક પ્રદેશ પણ મરણુ વડે (હિપૂરાયેલે) બાકી ન રહે, એવી રીતે વિક્ષિત એક જીવના મરણુ વધુ સંપૂર્ણ લેાકાકાશ ક્રમવાર પૂરાતાં જેટલે કાળ (જે અનન્તકાળ) લાગે તે અનન્તકાળનું નામ ૧ સૂક્ષ્મ ક્ષેત્રપુાજપરાવત્ત કહેવાય. એવા અનન્ત પુદ્ગલ પરાવત્ત એક જીવે વ્યતીત કર્યો છે. અને ભવિષ્યમાં કરશે, પરન્તુ જો અન્તર્મુહૂત્ત કાળ માત્ર પણ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેા ઉત્કૃષ્ટથી (સૂ॰ ક્ષે॰ પુદ્ગલપરા॰ રૂપ) તે એક અનન્ત કાળમાંના અર્ધ અનન્ત કાળ જ બાકી રહે કે જે કાળ વ્યર્તીત થયેલા કાળરૂપ મહાસમુદ્રના એક બિંદુ જેટલે પણ નથી. અને જો સભ્યકૃત્યુ ન પામે તે હજી ભવિષ્યમાં તે જીવને આ સ’સારમાં તેથી પણ ઘણા અનન્ત સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવત્ત રઝળવાનુ છે જ.
વળી ભવિષ્યકાળ તે ભૂતકાળ જેટલા જ તુલ્ય નથી, પરંતુ અનન્ત ગુણ છે, માટે જ મૂળ ગાથામાં કહ્યું છે કે ભૂતકાળમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત્ત વ્યતીત થયા છે, અને ભવિષ્યકાળમાં તેથી પણ અનન્તગુણા સૂક્ષ્મક્ષેત્ર પુ॰ પરા૦ વ્યતીત થવાના છે. એટલે તે વ્યતીત થયેલા અનન્ત સૂ॰ ક્ષે॰ પુ॰ પરાથી પણ અનન્તગુણુ સૂ॰ ક્ષે॰પુ॰ પરા૦ જેટલે ભવિષ્ય કાળ છે.
પ્રસગે સિદ્ધના ૧૫ ભેદો :
जिण अजिण तित्थs तित्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा । पत्तेय सयंबुद्धा, बुद्धवोहिय इक्कणिका य ॥ ५५ ॥
સંસ્કૃત અનુવાદ
जिनाजिनतीर्थातीर्था, गृह्यन्यस्वलिङ्गस्त्रीनरनपुंसकाः । પ્રત્યેવ'નૌ, મુદ્દોષિતાનેવાય ॥ ૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org