Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 199
________________ ૧૮૨ નવતત્વપ્રકરણ સાથઃ પુદ્ગલ પરાવર્તન એટલે ? उस्स प्पिणी अणंता, पुग्गलपरियट्टओ मुणेयव्वो । तेऽणंताऽतीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥५४॥ સંસ્કૃત અનુવાદ उत्सपिण्योऽनन्ताः पुदगलपरावर्त को ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा, अनागताद्धानन्तगुणाः ॥५४॥ શબ્દાર્થ – કપિલ-ઉત્સર્પિણીઓ મળતા-અનંતા Juતા–અનન્ત અતીબ-અતીત, વ્યતીત, ભૂત પુછપરિયો -પુદ્ગલ પર દ્રા-કાળ વર્ત કાળ બાય-અનાગત, ભવિષ્ય મુળવ્યો-જાણ અઠ્ઠા-કાળ તે-તે પુદ્ગલ પરાવત્તો બળતા–અનન્તગુણ અવય સહિત પરિચ્છેદ अणंता उस्सप्पिणी पुग्गलपरियडओ मुणेयव्यो । ते अणता अतीअ अद्धा, अणत गुणा अणागय अद्धा ॥५४॥ ગાથાથી - અનન્ત ઉત્સર્પિણી તથા અવસર્પિણીને ૧ પુદગલ પરાવર્તાકાળ જાણવે. તેવા અનન્ત પુદગલપરાવને અતીતકાળ, અને તેથી અનન્ત-- ગુણે અનાગતકાળ છે. એ ૫૪ વિશેષાર્થ : સુગમ છે, તે પણ આ સ્થાને અતિ ઉપાગી હેવાથી પુદ્ગલપરાવર્તનું સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે. અહિં આઠ પ્રકારના પુદ્ગલપરાવર્ત છે, પરંતુ સમ્યક્ત્વના ૧ પુદ્ગલપરાવર્ત દ્રવ્યથી–ક્ષેત્રથી-કાળથી અને ભાવથી એમ ૪ પ્રકારે છે. તે પણ પ્રત્યેક સૂક્ષ્મ અને બાદર ભેદથી બે બે પ્રકારનો હેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224