________________
૯ મોક્ષતત્વ
૧૮૩
સંબંધમાં ૧ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહેવાને કહ્યું છે તે સૂમ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તે છે. તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે છે
સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તાનું સ્વરૂપ છે વર્તમાન સમયે કોઈ જીવ લેકાકાશના અમુક નિયત આકાશપ્રદેશમાં રહી મરણ પામે. પુનઃ કેટલેક કાળ વીત્યા બાદ તે જીવ સ્વાભાવિક રીતે તે નિયત આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા સાથેના આકાશપ્રદેશમાં મરણ પામ્યા, ત્યારબાદ પુનઃ કેટલેક કાળે તેજ જીવ તેજ પંક્તિમાં નિયત આકાશપ્રદેશની સાથેના ત્રીજા આકાશપ્રદેશમાં મરણ પામ્યો. એ પ્રમાણે વારંવાર મરણ પામવા વડે તે અસંખ્ય આકાશપ્રદેશની સંપૂર્ણ (જ્યાંથી ગણત્રીની શરૂઆત કરી છે, ત્યાંથી આગળની સંપૂર્ણ) શ્રેણિ–પંક્તિ પૂર્ણ કરે, ત્યારબાદ તે પંક્તિની સાથે રહેલી બીજી ત્રીજી યાવત્ આકાશના તે પ્રતરમાં રહેલી સાથે સાથેની અસંખ્ય શ્રેણિએ પહેલી પંકિતની માફક મરણ વડે અનુક્રમે
૮ પ્રકારને પુદ્ગલ પરાવત છે, તેમાંથી અહિં સમ્યક્ત્વના સંબંધમાં જે બા પુદ્ગલ પરાવત્ત સંસાર બાકી રહેવાનું કહ્યું છે. તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તા જાણો. અહિં પુષ્ટિ એટલે ચૌદરાજ લકમાં રહેલા સવ પુગલને એક જીવ ઔદારિકાદિ કોઈ પણ વર્ગણાપણે (આહારક વિના) ગ્રહણ કરીને મૂકે તેમાં જેટલે કાળ લાગે તે દ્રવ્ય રાવત, કાકાશના પ્રદેશને એક જીવ મરણ વડે સ્પશી સ્પર્શીને મકે તેમાં જેટલું કાળ લાગે તેટલા કાળનું નામ ક્ષેત્ર પુત્રરાવર્ત, ઉત્સર્પિણી તથા અવસર્પિણીના સમયે એક જીવ વારંવાર મરણવડે સ્પશી
સ્પેશીને મૂકે તેમાં જેટલું કાળ થાય તે જ પુસ્ત્રવાત, અને રસબંધના અધ્યવસાયો એક જીવ પૂર્વોક્ત રીતે મરણવડે સ્પશી—સ્પશીને છેડે તેમાં જે કાળ લાગે તે માત્ર પુપિરવત્ત, કહેવાય. એમાં કંઈ પણ અનુક્રમ વિના પુદુગલાદિને જેમ તેમ સ્પશી – સ્પશીને મૂકવાથી (પૂર્ણ કરવાથી) ચાર બાદર પુદ્ગલપરાવત્ત થાય છે, અને અનુક્રમે સ્પશી–સ્પશીને મૂક્વાથી ચાર સૂમપુલ. પરાવર્ત થાય છે. ચારેય પુગલપરાવર્તામાં અનન્ત અનન્ત કાળચક્ર વ્યતીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org